________________
૨૨૦
નાંતશાસ્ત્રપ્રવેશ
નાહ, વ્યવહારતી કડક ભાખરી પર પ્રેમકૂધ રેડી તેને બને તેટલી સ્નિગ્ધ અને નરમ બનાવવી, સંસારક્ષેત્રને મા આક્રમણૢ કરતાં કરતાં આનદિત રહેવું અને કાઈ ને લાગી આવે તેવું ખેલવું નડે એવા પ્રકારના ધરગથ્થુ ઉપદેશે આપણે આવી પહેાંચ્યા છીએ. એ ઉપરથી કાઈ એ એવું અનુમાન કરવું નહિ કે, એથી ઉચ્ચતર કે ઉદાત્તતર વૃત્તિ સંભવિત જ નથી. એ જ મનુષ્યની નૈતિક પૂર્ણાવસ્થા છે એવા ભાસ કરાવવાતા આશય ન હતેા. અહીં એટલું જ માત્ર દર્શાવવાનું હતું કે, સામાન્ય માણસનું નૈતિક ધ્યેય વ્યવહારમાં કયું સ્વરૂપ ધારણ કરે છે. નૈતિક પૂર્ણાવસ્થા પ્રાપ્ત થાય છે. તે -- નીતિદૃષ્ટિષે પતિપ્રજ્ઞ ' થયા ડ્રાય તે આચરણ અને મુદ્દે કેવાં હોય તેનું વિસ્તૃત વર્ણન અહી બદલે એટલુ જ કહેવું બસ થશે કે, અર્જી'ને શ્રીકૃષ્ણને, સ્થિતપ્ર શું કરે છે, ખેલે છે વી રીતે, ચાલે છે ક્રમ વગેરે પ્રશ્ન કર્યો ત્યારે જે ઉત્તર મળ્યો છે તેમાં પૂર્ણ વિકસિત નાતિતત્ત્વનું દશ્ છે.
*
'
સરળ
જ્ઞાનપ્રિયતા, સુખાભિલાષ, પ્રેમ, વિવિધ રસેપભાગલાલસ, સ્વહિતપ્રવૃત્તિ, પરહિતપ્રવૃત્તિ વગેરે આપણા આત્માનાં અંગ છે એમ કહ્યુ છે; પણ સપનીતિના હાથ, પગ, પેટ વગેરેન: કલહની માફક આ વિવિધ અંગમાં ટટી પડે ત્યારે શું કરવું એ આપણા મૂળ પ્રશ્ન હતા અને તેને ઉત્તર અદ્યાપિ સુધી વ્યક્ત થયે નથી. આ દષ્ટિએ ઉપરની ચર્ચા વિષયાન્તર જેવી ભાસે છે, પણ એમ લાગે છે કે એ ચોથી મૂળ પ્રશ્નને! ઉત્તર બન્યા છે. આત્માનું સ્વરૂપ શું છે અને તેને શાની જરૂર છે તે સમજાયા વિના તેનું સમાધાન ધ્રુવી રીતે થાય તેને નિણૅય અશક્ય બન્યા હોત. આપણને જ્ઞાન, સુખ, પરંપકાર, સૌદય વગેરેની જરૂર છે. એમાં જો કદી વિરાધ જ ઉત્પન્ન થયા ન Îાત તે! ઉપરના પ્રશ્નના ઉત્તર તદ્દન સહેલેા હતા; પણ વિરોધ હાવાથી જ સવ ગેટાળા થયેલે છે. ‘ ગાઢાળેા' કહેવાનું શું કારણ છે? એથી જ સસારપ્રવાહી રમ્ય તંવરસાત્મકત્વ પ્રાપ્ત નથી થયું કે? ઉપમાનું સ્વરૂપ બદલીને કહીએ તે!, એથી જ સંસારરૂપી શુષ્ક પટ પર રંગભેર`ગી વેલપત્તી આલેખાતી નથી કે? બીજાં એ કે,
Jain Education International
માણસનું
કરવા તે
For Personal & Private Use Only
www.jainelibrary.org