SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ નીતિશાસ્ત્ર પ્રવેશ આ કેરી માટે કહી શકાશે કે, કે પ વનનું જ્ઞાન અનુભવથી થઈ શકે છે, તેનું શબ્દથી વર્ણન થઈ શકતું નથી, એ જ ન વિક ઉંદર જે “વિકાસાત્મક અન” (Creative Ev Hution ) નામના ડુંગર જેવા ગ્રંથમાંથી જન પામતા હોય તો તે વિકતિ કંટકમ, ડુંગર જેટલા ગ્રંથને નવ ગજના નમરકાર: મિલ ! બસનના તત્ત્વ સંબંધી લેવાયેલા આ આક્ષેપ પણ છે કે કુત્સિત હૈ કિંવા સાધાર કે સમજભર્યો છે, ગમે તેવો છે. હાલમાં તે વિષે પ્રશ્ન જ નથી. હમણા તે તર્કની શકત વિષે પુષ્કળ સંશય ઉત્પન્ન થયેલ છે અને ખરું જ્ઞાન અંતઃતિથી જ (Intuition થી જ) થઈ શકે તેમ છે એ તકથી પર છે, તે વિષે તર્ક કરો નહિ, વિત્યા રહુ ૨ માવા ને તરત જ ચાતુ એવા પ્રકારની અત વેદાનાનુકૂલ વૃત્તિ હાલના પાશ્ચાત્ય તત્તરજ્ઞાનમાં જણાઈ આવે છે, એટલે જ મુદ્દો અહીં કહેવાનું હતું. જગતની ગુરુકૂચી પ્રવચનથી, બુદ્ધિબળથી કે બત્રત પણ થઈ હાથમાં આવે તેમ નથી, એ જ ઉપનિષદનો સિદ્ધાંત બર્ગસનના ગ્રંથમાં છે. એ ગુફ઼ચી (Intuition) ઈન્ટયુશન અથવા અંત:સાક્ષાત્કારને સ્વાધીન હોવાનું બગસન કહે છે; પણ એ અંતઃસાક્ષાત્કાર આપણા હૃદયમાં કેવી રીતે ક્રૂર શકે તને ખુલાસે ગ્રંથમાં કરેલ નથી. આપણે ત્યાં આતમજ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ કયા છે, તેને અધિકારી કોણ છે વગેરે બાબતનાં અનુભવાંસદ્ધ શાસ્ત્રવચને છે. બ્રહ્મજ્ઞાને સહેલાઈથી હાથમાં આવી શકે તેવું નથી, મનમાં ઇચછા થતાં અન્યને આપી શકાય તેવું પણ નથી, એમ આપણું શાસ્ત્ર કહે છે. જેણે ઇંદ્રિય સ્વાધીન રાખેલી હોય છે, જેણે પરિપુને જિતેલા હોય છે, જેનું મન હરેક પ્રકારના ઉપમેગથી વિરક્ત બનેલું હોય છે તે જ બ્રહ્મજ્ઞાનને પાત્ર બને છે. એ નિઃશ્રેયસ્કર જ્ઞાન મેળવવા માટે સંસારને ઉચ્છેદ કરવાનું ફરમાન આપણું શાસ્ત્રોએ કંઈ કરેલું નથી. તેવી જ રીતે ગમે તેને સંન્યાસ લેવાને અધિકાર આપેલ નથી. શાસ્ત્ર તે કહે છે કે, પત્ની હોય તો પાનીની અનુમતિ છે કે નહિ, સત્ય વૈરાગ્ય છે કે સ્મશાન વૈરાગ્ય છે. શમ–દમાદિ સાધનસંપત્તિ છે કે નહિ વગેરેને વિચાર કરીને જ સંન્યસ્ત લેનારે લેવું અને આપનારે આવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy