________________
કાર્યકાર્ય કરાવવાની કસોટી આધિભૌતિક શાસ્ત્રનાં દ્રવ્યને જ નહિ પણ ધર્મતને પોતાના તાર્કિક સમદર્શક યંત્ર નીચે ગોઠવી દઈને ઉચ્ચતમ કાવનાઓનું પૃથક્કરણ કરી તેનું ઉત્પત્તિસ્થાન નીચ ભાવનામાં છે એમ માનવા લાગ્યા, પરંતુ તેની પ્રતિક્રિયા તરીકે એ ' : વિચારનાં મા છે અને તેના પરિણામે બસન,
એ વગેરેનું તને. - , તમ તકવિરુદ્ધ જે શસ્ત્ર ઊંચકી રહેલ છે તે તેમના પર્વની ધાર્થનું શાસન છે એમ કબૂલ કરીએ તો પણ એ શાસનને હદની બહાર જવા દેવું ન જે એ. તકબળથી વસ્તુસ્થિતિનું એકાંગી જ્ઞાન થાય છે એ કબૂલ છે. કોઈ સ્ત્રીનું મુખ જોયા વિના તેને નાસિકામળ જ (લીંક) માત્ર જોવામાં આવે તે તે જેમ કપી અને કંટાળાભરી જણાય તે જ પ્રમાણે વસ્તુસ્થિતિનું અવગ પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને બદલે તેનાં કેટલાંક અંગનું જ જ્ઞાન મેળવવામાં આવે તે તે જ્ઞાન વસ્તુસ્થિતિને વિપર્યાસ કરે અને તેને કદ્રપ તથા ગલીચ બનાવી મૂકે એ પણ કબૂલ છે પરંતુ તેને ખરે ઉપાય એટલે જ છે કે તક પદ્ધતિથી કેટલાંક અંગોનું જે જ્ઞાન થાય છે તેટલાથી જ સંતુષ્ટ થવાને બદલે સર્વ અંગનું જ્ઞાન મેળવવું, પણ તર્કથી કેટલાક અંગનું જ જ્ઞાન થાય છે માટે તે માર્ગ જ નકામે એમ માનવું એ ડહાપણું નથી. અજ્ઞાનથી ગર્વ વધે છે માટે નિરક્ષર રહેવું ન જોઈએ, ઊલટું શાસ્ત્રમાં અધિક પ્રવીણ થવું જોઈએ એ વ્યવહારિક ન્યાય તત્વજ્ઞાનને પણ કેમ લાગુ પડવો નહિ ?
સન કહે છે કે, તક કેવળ સ્થિતિ” દર્શક ફેટે લે છે. પણ તેનું સિનેમાનું પ્રિય દૃષ્ટત રજૂ કરી પૂછી શકાશે કે જે કલ્પનાના યંત્રમાં તકે લીધેલી વસ્તુસ્થિતિદર્શક સર્વ ફટાની રીટમ ફેરવવામાં આવે તે ગત્યાત્મક વસ્તુસ્થિતિનું દર્શન નહિ થાય કે? આ સંબંધમાં કદાચ બર્ગસન કહેશે કે, “એવી દેખાતી ગતિ આભાસાત્મક છે, ખરી સાકરની મીઠાશ વર્ણનથી કહી શકાતી નથી, તે જ પ્રમાણે કઈ પણ સારી મનોવૃત્તિ કિંવા અનુભવનું વર્ણન શબ્દ દ્વારા કરી શકાશે નહિ; ત્યાં પછી પ્રેમ, કાવ્યરસાસ્વાદ કે બ્રહ્મજ્ઞાન વિષે જોવાનું જ ક્યાં રહે છે?' પણ બર્ગસનની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org