________________
૧૭૪
નીતિશાસ્ત્રપ્રવેરા
નથી તે સુખપ્રાપ્તિની આશાથી હાથમાં લેવાશે તે સુખનું માપ પ્રમાણસર જ પ્રાપ્ત થશે.
એક માણુસને ફૂટોલ રમવાનું પસંદ જ ન હતું, પણ બીતએને રમવાથી થતા આનદ નઈ તેને પણ રમતમાં ભળી જઇ અન્યની માક હસવા, રમવા, કૂદવાની ઇચ્છા થતી; પણ રમવાનું પસંદ નહિ હાવાથી તેને દડાની પાછળ દોડવાની ઇચ્છા જ થતી ન હતી. એ ઊભા વાંસ વચ્ચે દી ગબડાવી મૂકવાને આટલા શ્રમ કેમ લેવામાં આવે છે તે જ તેને સમજાતું ન હતું, એક વખત ‘ગેલ’ થયા પછી કેટલાક આનદથી નાચવા કૂદવા લાગ્યા તે જોઇ ને તાત્ત્વિક વિચાર કરનારે કહ્યુંઃ ૮ દા એ વાંસ વચ્ચે પસાર થયે તેમાં એટલે આનંદ માનવા જેવું શું છે'? આ પ્રશ્નના ઉત્તર આપવાનું કાર્ય કઠિન છે, પણ એટલે મેધ લેવાને હરકત નથી કે એકાદ વાત જે વખતે પસ ંદ હોય છે. તે વખતે તે સુખાપાદક અને છે; સુખપ્રાપ્તિ માટે તેને પસંદ કરવાની તૈયારી થાય છે તે હેતુ સિદ્ધ થતા નથી, પણ શ્રમ માત્ર વ્યર્થ જાય છે. આ પ્રશ્નતી અધિક ચર્ચા કરતાં પહેલાં સુખનું ખરું સ્વરૂપ છે; તે દુઃખાભાવરૂપ છે કે શું તેને વિચાર કરીશું.
‘સુપ્ત’ સુખ અને દુ:ખ
નામ સુખ.
કેટલાક કહે છે કે, કાઈ પણ પ્રકારની તૃષ્ણા ઉત્પન્ન થાય છે એટલે એક પ્રકારની વધારે કિવા ઓછી તીવ્ર આતા ઉત્પન્ન થાય છે અને એ આતા નષ્ટ થાય એનું જ તૃત્તિ પ્રમનં ૩:કું દુ:સ્રાતિંત્રમયં પુલમ્ । સંન્યાસ પક્ષનું કહેવું એમ છે કે, સૉંસારનાં સર્વ સુખ એવા પ્રકારનાં એટલે દુ:ખમૂલક હાય છે માટે સ`સારના ત્યાગ જ ભલે. આ અભિપ્રાયને ઉલ્લેખ કરી લે॰ મા॰ તિલકે ટીકા કરી છે કે, સર્વ ઇચ્છા કઈ દુઃખદાયક હૈાતી નથી. ઇચ્છાને જ્યારે ઉત્કટ અને તત્ર સ્વરૂપ પ્રાપ્ત થાય છે ત્યારે જ તે દુ:ખની કારણભૂત બને છે. તેમણે આવી ઇચ્છાને તૃષ્ણા કહી છે. તેમનું કહેવું એવું છે કે, સમયસર આહાર નથી મળતા ત્યારે આહાર પૂર્વની ઇચ્છા દુઃખકારક બનતી નથી; અને તે ખરું છે. એ સંબધમાં કેટલાક એ આક્ષેપ કરે છે કે, ભુખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org