________________
૧૨
નીતિશાસ્ત્રપ્રવેશ
એટલે દુઃખ જ. અમે ઉપર પ્રથમ ઇચ્છા અને તૃપ્તિનું સમાધાન, એવે સબંધ કહ્યો છે તે પ્રજાપત્તિ જ લાગે છે; કારણ એ વિધાનને તે એવે અ કરે છે કે, પ્રથમ ઇચ્છાજન્ય અસંખનું નિવારણ કરવાતી ઇચ્છા ઉત્પન્ન થાય અને પછી આપણને સુખ થાય દુઃખનિવારણ અને સુખપ્રાપ્તિની ઇચ્છા એક જ છે. માટે ભૂખ વગેરેનાં દૃષ્ટાંત પથી તમે અમારું કન સ્વીકાયુ છે. પણ એતા ઉત્તર એ છે કે ભૂખ લાગ્ય! પછી આપણા મનની જે સ્થિતિ થાય છે તેનું પરીક્ષણ કરવાથી જણાઈ આવે છે કે, ખરી ઇચ્છા ખાવાતી હાય છે; ક્ષુધાજન્ય દુઃખ નિવારવાની નથી માણુને પૂના અનુભવતી સ્મૃતિ હોવાથી, આહાર સમાધાન થશે એવું અનુમાન હાય છે તેની ના નથી, પણ એ અનુમાન એટલે તત્કાલીન મનાવ્યાપારની ધામધૂમનું ટાલ છે; વર્કન્યા નહિ. લગ્નસમારભ જોવા ગયા પછી ત્યાં વેવાઈ, વેણુ, મડપને શભા આપવા આવેલા શિષ્ટજન વગેરેનું દર્શન થવાત અટકળ હાય, તેપણ તે સમારંભમાં જવાનું ખરું પ્રેરકવ અટકળો અનુમાનને નહિ આપી શકાય; તેવી જ રીતે ઇચ્છાતૃપ્તિ થયા પછી સુખ થશે, એ અટકળ અનુમાન વિષે સમજવાનું છે,
Jain Education International
પછી ઇચ્છાસુખવાદીઓને
અહી એક એવા પ્રશ્ન ઉદ્ભવવાને સાંભવ છે કે, કારણના પ્રધાનત્વ અને આનુષંગિવ અથવા ગૌણને ભેદ અમે કયા તત્ત્વના આધારે ઠરાવ્યા છે ? ઉત્તર એ છે કે, લગ્નસમારભમાં એકાદ જાનૈય! ગુસ્સાથી રિસાઈ જાય કિવા કોઈ પાણી કઈ કારણથી હાજર રહી ન શકે તે તેથી કાંઈ લગ્નવિધિ અટકી પડતા નથી; પણ વર્ઝન્યા જ ચેરીમંડપમાં આવે નહ તે! સર્વ ખલાસ થઈ જાય; માટે વર્કન્યા પ્રધાન અને અન્ય ગૌણુ છે એમ આપણે માનીએ છીએ, તે પ્રમાણે જ જે ઇચ્છા સિવાય સુખપ્રાપ્તિ થવાની જ નથી હતી, તે પ્રધાન અને અન્ય અપ્રધાન. દાખલા તરીકે, ધારે કે, એક નાના બાળકને ભૂખ લાગી છે. ‘ ભૂખ લાગ્યા પછી અન્ન ખાવાથી સુખ થાય છે, એવા પ્રકારને પુષ્કળ અનુભવ થયા પછી જ સ્મૃતિના આધારે તેને ખાદ્યવિષયક સુખની
For Personal & Private Use Only
મુન્ન
હતી. હા,
કર્યો પછી
www.jainelibrary.org