________________
કાર્યકાર્ય કરાવવાની કસોટી
૧૬૯ જીવતે કરે અને આપણી સવડ-ગેરસવડ, સુખ-દુઃખ વગેરે જોવાનું કામ જે તેને પૂર્ણ રીતે સંપવામાં આવે તે તેની સેવા આપણને રચિ શકે કે કેમ તેની શંકા રહે છે ! કારણ તે કદાચિત ભજન માટે વન્ય પશુનું કાચું માંસ લાવી પીરસે! આ પણું જે કઈ અપમાન કરે તો આપણો એ સેવક કદાચ તેનું માથું તોડી નાખે ! જંગલી માણસેના સુખદુઃખની કપના પરથી જેમ આપણા સુખદુઃખની કલ્પના કરવી યોગ્ય નથી, તેમજ આપણી ક૯પના પરથી ભવિષ્યકાળના લેકના સુખદુઃખનું અનુમાન કરવું યોગ્ય નથી એમ સ્પેન્સરનું કહેવું છે. વળી એ ઉદેશે છે કે, સ પાજ અને વ્યકિતનું સ્વરૂપ એક જ. નિત્ય કે હમેશનું હેત તે જુદી વાત હતી; પણ કેટલોક સમાજ અને વ્યકિત વૃદ્ધિના પંથે હોય છે, કેટલાક ક્ષયના પથે હોય છે એને કેટલાક ભલ ભેડા અનેક વિકાર ઉત્પન્ન થયેલા હોય છે. માટે ભાવી સમાજને શાથી સુખ કે દુઃખ થશે તે હાલની સ્થિતિ પરથી ઠરાવવું એ યુક્ત નથી. સુખ દુઃખ જેવા કરતાં સમાજનું પ્રકૃતિ આરોગ્ય શેના આયે હોય છે, તેમાં વિકાર કેમ અને કેવી રીતે ઉત્પન્ન થાય છે વગેરે બાબતોને ઊહાપોહ કરી તવિક શાસ્ત્રનિયમ સ્થાપવા અને એ નિત્યનિયમને અનુ મરી કાર્યઅકાર્ય-વ્યવસ્થા કરી.
જેમ મીલે સુખમાં જાતિભેદ કેપ્યા છે, તેમજ સ્પેન્સર ક૯યા છે. વિકાસવાદ પ્રમાણે જીવને વિકાસ એટલે તેનું સાદું અને એકવિધ સ્વરૂપ નષ્ટ થઈ તે સ્થળે વિવિધ અને અન્યાશ્રયી અચ્યવની ઉત્પત્તિ. માનવ અતિને પૂર્ણ વિકાસ થશે તો તેનું સુખ લાંબો વખત ટકશે જ, પણ એ સુખ વિવિધ પ્રકારનું બનશે અને પ્રત્યેક સુખની પેટામાં અનેક અંગ હશે. ગાન તે તે જ, મગ સાદી રીતે કહીએ તો આનંદ ભિન્ન અને તેમાં અનેક કારની તન મારીને ગાવામાં આવે ત્યારે જે આનંદ થાય તે ભિન્ન જ રૂપને હવાને. બન્ને આનંદનો સમય સર હોવા છતાં બીનમાં અન્યોન્યાય મધુર વિવિધતાની રેલછેલ છે. સુખદુ:ખના ક્ષેત્રફળનું માપ આંકવામાં સુખ કે દુઃખ જેટલે વખત ટકે તેટલા વખતને “લંબાઈ' કહીએ તે ગર્ભસ્થ વિવિધતાને “ પહોળાઈ' કહેવી જોઈએ, એમ જણાવી સ્પેન્સર ઉપદેશ કરે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org