________________
१६
બતાવી આપીશું કે તમને અશક્ય લાગતી વાત શકય કોટીની છે. ગયાં પચાસ સાઠ વર્ષમાં મરાઠીનું સામર્થ્ય પુષ્કળ વધ્યું છે. પુષ્કળ મરાઠી જૂનું સાહિત્ય ઉપલબ્ધ થયું છે અને થાય છે. અર્વાચીન સાહિત્ય તૈયાર થાય છે. સંસ્કૃત સાહિત્યમાં પણ પુષ્કળ શેાધ થઈ છે અને થાય છે. આ સ`નું પરિણામ એ આવ્યું છે કે, ભલેને — તેને કંઈ ખ્યાલ નહિ હોય, પણ મરાઠી ભાષાની વિચારપ્રદર્શનની શક્તિ પુષ્કળ વધી ચૂકી છે; અને તેથી આજે જે દુંટ લાગે છે તે તેટલું દુષ્ટ નથી એવું અનુભવાય છે.’’અમારી આ વાત ઘેર જવાના રસ્તા બદલાયાથી એટલેથી જ અટકી હતી.
(6
આજે જો એ ગૃહસ્થ હેત (કુદૈવે કેટલાક વખત પર તે ગુજરી ગયા છે) તેા એ સંભાષણ આગળ ચલાવી. મેં કહ્યું રાવ સાહેબ, હાથકાંકણુને આરસીની શી જરૂર છે? લે આ ‘નીતિશાસ્ત્રપ્રવેશ' અને મરાઠીદ્વારા નીતિશાસ્ત્ર શીખવવાનું શક્ય છે કે નહિ તે આપ જ આપના મન સાથે નક્કી કરો.''
હાત :
રા. વામનરાવ ોશીએ નીતિશાસ્ત્ર વિષેનું પેાતાનું પુસ્તક છપાવવાના આરંભ કર્યો ત્યારે તેમણે મને કહ્યું : “તમે મારા પુસ્તકના ઉપોદ્ઘાત લખા એવી મારી ઇચ્છા છે." રા. જોશી અને મારામાં વિચારસામ્ય, વ્યવસાયસામ્ય અને વિશેષત: તત્ત્વજ્ઞાન વિષેના સાહિત્યની અભિરુચિનું સામ્ય ધણું જ છે. આથી મે આનંદપૂર્વક તેમના પ્રસ્તાવને સમતિ આપી. પુસ્તકનું છાપકામ પૂરું થયું ત્યારે તેમણે તેનાં છૂટાં કામ લાવીને મને આપ્યાં, હું તે સ કાળજીપૂર્વક વાંચી ગયા અને એ પુસ્તક માટે મારા જે અનુકૂળ અભિપ્રાય થયા તે યાદ આવેલી વાતરૂપે આપવાથી મનમાં સારી રીતે હસશે એમ લાગવાથી પ્રારંભની સહજ નવીન પદ્ધતિ મેં સ્વીકારી છે.
ખરેખર રા. જોશીનું પુસ્તક બહુ સારું બન્યું છે. અંગ્રેજીમાં દર વર્ષે નીતિશાસ્ત્ર વિષેનાં જે એક બે સારાં પુસ્તક પ્રસિદ્ધ થાય છે, તેની ચેાગ્યતાનું આ પુસ્તક છે એમ કહેવામાં મને શંકા લાગતી નથી. રા. વામનરાવે
કંઈ જ પુસ્તકને
વિનયથી પેાતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org