________________
કાકા ઠરાવવાની કરી ૧૬૨ રહે. મને મેહમૂલક કે ટીક્રમ એ છે કે, પ્રત્યેક માણસ પતાના સુખ તરલ જુએ છે. સર્વના કૃત્ય તરફ જે આપણે
શું તે આપણને જણાશે કે ન ના સુખને વિચાર સર્વ તરફથી તે હોય છે માટે પ્રત્યેક સર્વને સુખને વિચાર કરવું જોઈએ. મીલને આ હેવાના સાતમક કેટીક્રમ સમજવાને ગમે તેટલા પ્રયત્ન કરીએ છીએ પણ તે વિફલ બને છે. એનું કારણ એ છે કે અંગ્રેજી માં છે વાક્યના સંદિગ્ધપણાથી તેને મેહ થયે છે તેનું સંદિગ્ધ અિ વાકય આપણી ભાષામાં ઉતારવું કઠિન છે. મૂળ અંગ્રેજીમાં આ પ્રમાણે છે : Each person's happiness is desirable or a good to himself. i.e. General happiness is a good to the aggregate of persons. i.e. General happiness is a good to all persons. ie. General happiness is a good to every person.
“ પ્રત્યેકને સુખ ઇષ્ટ છે માટે પ્રત્યેકનું સુખ ઈષ્ટ છે, એટલે નું સુખ ઈષ્ટ છે; અર્થાત્ સર્વનું સુખ પ્રત્યેકને ઈષ્ટ છે. આવા પ્રકારે ગુજરાતીમાં આ હેત્વાભાસને રૂપ આપીશું તે કદાચિત ઉપર કહી ગયા તે કરતાં અધિક યોગ્ય લાગશે. તથાપિ તેમાં રહેલા દેવ છુપાવવાની વાત અશક્યવત છે.
પ્રત્યેકને બે કાન હોય છે તેથી હિંદના ત્રીસ કરોડ માણસના મળી સાઠ કરેડ કાન થાય છે, એટલે પ્રત્યેકને સાઠ કરોડ કાન છે એમ કહેવા જેવો એ ક્રમ છે. વ્યક્તિ દષ્ટિએ અથવા શાસ્ત્રીય ભાષામાં “વ્યષ્ટિ” દષ્ટિએ પ્રત્યેકને સુખ જોઈએ છે એમ કહેવું એટલે એક રીતે “સર્વનું સુખ” ઈષ્ટ છે; પણ એ સમષ્ટિરૂપ સુખ પ્રત્યેકે ઇષ્ટ સમજવું જોઈએ એમ કહી શકાય નહિ, એ સુજ્ઞ માણસને કહેવાની જરૂર નથી જ.
સ્વસુખવાદને આવી રીતે પંગુ બનેલ જોઈ મીલે બીજી કેટી એ ગોઠવી છે કે, પ્રત્યેક પિતાનું સુખ જ છે કે જે હશે
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org