________________
ઉપર
નીતિશાસ્ત્રપ્રવેશ વિના લાગે છે અને જગલીને તે અનીતિવાળા નથી લાગતા તેથી શું તે અનીતિના ન ગણાય કે? એવો અનુભવે છે કે, સુસંસ્કૃત સમાજમાં પણ ઘણાઓનું મન સ્વાર્થને લીધે કે અન્ય મેહના કારણે પિતાને જ ફસાવી લે છે. ઘણી વખત આપને જે પ્રિય હોય છે તે જ ખરું લાગે છે. મનને જે શુદ્ધ લાગે તે કરવું – મર:પૂતં સમારેત – એ ઉપદેશ થાય તે લેકેનું ? આચરણ થાય? તામસી માણસની બુદ્ધિ જે નોતિનિર્ણય આપે તે ખરે હેવાને સંભવ અતિ અપ છે. નીતિનું ખરું તત્ત્વ અંતરાત્મા સમજી શકે છે; પણ પ્રત્યેકને નાંદ. આ કામમાં સાત્વિક માણસના મનની જ સાક્ષી મેળવવી જેએ. ચક્ષુથી વસ્તુને રંગે સમજાય છે, પણ અંધત્વ પામેલા માણસને અભિપ્રાય એ કામમાં જેમ અગ્રાહ્ય છે; તેમ જ તામસી, અનિયતેક્રિય અને અ–સુસંસ્કૃત માણસને અભિપ્રાય નૈતિક દષ્ટિએ અગ્રાહ્ય છે. સામાન્ય માણસનું મને કામક્રોધાદિ વિકારથી પર થાય છે અને તે પ્રિય કાર્ય શ્રેયસ્કર છે, એવી આત્મવંચના કરી લે છે. જેનું મન એવી રીતે ફસાવતું નથી તેને બહુધા મુક્ત થયેલે જ સમજી લે. સતાં રુ સંપઢેગુ વસ્તુપુ પ્રમાણમંત:વનપ્રવૃત્ત : – એ તરત ખરું છે, પણ તે દુષ્યન્ત જેવા રાજર્ષિને જ શોભે તેવું છે. સામાન્ય માણસને મન:પૂત આચરણે આચરવા કહેવામાં આવે તે માંકડાના હાથમાં મશાલ આપવા જેવું બને છે સદવેિક બુદ્ધિની સાક્ષી મેળવીને ચાલવાને ઉપદેશ, જેમનાં મત શુદ્ધ અને આત્મનિષ્ઠ છે તેમને માટે જ યોગ્ય છે. એવી સામ્ય:વસ્થાએ પહોંચેલા સ્થિતપ્રજ્ઞ કેટલા છે? જેને આત્માનું સત્ય સ્વરૂપ શું છે તેની કલ્પના પણ નથી – અનુભવ તે ક્યાંથી જ હોય – તેવાને ઉક્ત ઉપદેશ શા કામના ?
આહેવાય
કેટલાક આધિદૈવત પક્ષને આવી રીતે પંગુ હોવાનું જણાવી કહે છે કે, નીતિનું ખરું તત્વ શાસ્ત્ર પરથી કિંવા સત્પુરુષની નિર્ણય પરથી ઠરાવવું. તમાઝાત્ર પ્રમાણે તે અર્થવ્યવસ્થિત – કાર્ય અકાર્ય ઠરાવવાને શાસ્ત્રને પ્રમાણ સમજ—એમ ગીતા કહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org