________________
કાર્યાકાર્ય કરાવવાની કસેટી
૧૪૯ ફલની ઈચ્છા રાખવી નહિ; તેને અર્થ અને ઈશ્વર વિષયક પૂજ્ય બુદ્ધિની પ્રેરણા સર્વમાં ઉત્તમ એ માટીના તત્ત્વનો અર્થ વસ્તુતઃ એક જ છે.
કોઈપણ કાર્ય આવી ઉચ્ચતમ બુદ્ધિથી કરવામાં આવે તો તે નીતિમય બને એ વિષે કંઈ શંકા નથી. તે કાર્યથી અનપેક્ષિત અને વિપરીત પરિણામ આવે છે તેથી કર્તાની નીતિમત્તાને બોધ આવતો નથી, કારણ નીતિમત્તાનું અધિષ્ઠાન બુદ્ધિ છે: કમ કે કર્મફલ નથી એ સર્વ જો કે સ્વીકારવામાં આવે
પણ માટીનીની કેટીક્રમથી નૈતિક કસોટીના પ્રશ્નને અંત આવી શકતો નથી. ધારો કે એક ધાર્મિક વૃત્તિના અને જૂના વિચારને કુટુંબમાં ઊી કરેલા પણ અંગ્રેજી ભણેલા હિંદુ ગૃહરથે મનમાં નિશ્ચય કર્યો છે કે, ‘આજથી હું કદી પણ સદાચારનો માર્ગ ત્યજીશ નહિ. સર્વ કાર્ય સદ્બુદ્ધિથી કરી ઈશ્વરાર્પણ કરીશ.” હવે ધારે કે આવા માણસનું આધુનિક અંગ્રેજી શિક્ષણ કહે છે કે, “સંધ્યામાં કંઈ અર્થ નથી, જાતિભેદ અનર્થકારક છે.” એ તે સ્વાભાવિક છે કે તેના ગૃહશિક્ષણની દિશા એથી વિરુદ્ધ જ હોઈ શકે. આવા પ્રસંગે તેણે જાતિભેદ વિષે કેવી વૃત્તિ ધારણ કરવી? તમે કહેશે કે, તેણે બુદ્ધિથી જે કંઈ સૂઝે તે કરવું એટલે નૈતિક દેશમાંથી તે મુક્ત રહેશે આ ઉત્તરમાં કંઈ ખોટું નથી, પણ તે સામે પૂછે કે, હું છું કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી હું ગમે તેવું કાર્ય કરે તે નિતિક દૃષ્ટિએ શુદ્ધ છે, પણ ઈશ્વરને જે કર્મરૂપી પુષ્પ ચડાવવું હોય તે સુવાસિત છે કે નહિ–નિદાન દુગધી ભર્યું નથી એ મારે જોવું ન જોઈએ? મારે પ્રશ્ન તે એ છે કે, જાતિબંધન તોડવાનું કર્મ ઈશ્વરને અર્પણ કરવા યોગ્ય છે કે નહિ? એક વખત લાગે છે કે, એવાં કર્મ પ્રભુને રચશે નહિ, પુનઃ બીજી વાર લાગે છે કે જાતિભેદ તેડવાને બુદ્ધિપુર:સર પ્રયત્ન કરે એ જ કર્તવ્ય છે અને તે જે બજાવીશ તે ઈશ્વર પ્રસન્ન થશે. આવા કાકડામાં મારું મન ગૂંથાયા પછી “તારી સદસદ્વિવેક બુદ્ધિ કહે તેમ કર” એમ કહેવું એ મારી મશ્કરી કરવા જેવું છે. સદસદ્વિવેક બુદ્ધિ શું કહે છે તે જ હું સમજી શકતો નથી તેથી તે તમારી પાસે આવ્યો છું. ત્યારે તમે સરળ ઉત્તર આપવાને સ્થાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org