SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માત’ચ્ જોઈ એ નથી. આપણાં શીલને અભ્યાસ અને વૈરાગ્યતી સહાયથી તેવું સ્વરૂપ આપી શકાય છે અને પછી આપણા હાથે અમુક પ્રકારનાં કર્મ થવાં શકય બને છે એ કદાત્ત જ છે. આપણું મન એટલું વિશુદ્ધ હાવું જોઈએ કે પાપ કરવાની સ્વપ્ને પણ ઈચ્છા થાય નહિં, એવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થયા પછી એક રીકે સતકમ આપે!આપ જ પ્રકૃતિસ્વભાવથી - કમલથી થવા લાગશે, પરંતુ એવી બધી સ્થિતિ માટે વિષાદ માનવાને કારણું નથી. જાળમાં સપડાયલા મત્સ્યને પાણીમાં નાખવાથી જેમ તેને ‘પાણીમાં પૂરવાનું' દુઃખ થતું નથી, તેવું જ એને માટે છે. પગ કમર સાથે સંધાયેલા હોવા બદલ કિવા ચક્ષુ મસ્તકમાં રખ્યા માટે કઇ તકરાર કરતું નથી; તે જ પ્રમાણે આપણું સપ્તકમાં ભવિષ્યમાં આપણને કુકમ નહિ કરવા દે, એ તકરાર પશુ અયોગ્ય છે. પાપી માણસને સાસના થવી અધક છે, તેવી જ રીતે સુશીલને પાવાસના અધક લાગશે; પણ એકાદ સ્થિતપ્રજ્ઞ માણસને તે કઈ કહે કે, “તને તારી સત્બુદ્ધિનું શું ફળ મળ્યું છે ? તારું શાલ, વૈરાગ્ય, સત્કમ વિષયક સતત અભ્યાસ વગેરે તને સતકમાં પ્રેરે છે. ખરી રીતે તું એ વાર્તાને ગુલામ છે પશુ એ કથન ભૂલભર્યું" જ ગણાય; કારણ (૧) એક તે એ કે તપ કરીને સત્ક્રમ ‘સ્વાભાવિક’કરી લેવાના યશ તેને આપવા જ જોઈએ અને (૨) ખીજું એ કે આપને જે વાત પ્રિય છે. જે વાત થવી જોઈએ એવી આપણી ઇચ્છા છે . તે જ આપણા હસ્તે ભયત્રાસથી નહિ પણ સંતાથી થાય તે એવી સ્થિતિને કાઈ પણ સમજી માણસ ‘દાસ્ય ’ કહી શકે નહિ. દાસ્ય એટલે પરતંત્રત!. સ્વતંત્રતામાં નિયંત્રણ છે જ, પણ તે પેાતાનું હાય છે તેથી તેને દાસ્યત્વ કહેવાય નહિ. માસનું મન = જ બંધ અને મેાક્ષનું કારણ છે मन एव मनुष्याणां कारणं बंधમેાક્ષયા: -એમ કહ્યું છે, તે માર્મિક છે; કારણ મન શુદ્ધ, શાંત અને સમષ્ટિ થયા પછી મેાક્ષ કઈ દૂર નથી. મનની શુદ્ધતા કિંવા સામ્યતા જ્ઞાનથી પ્રાપ્ત થાય છે માટે કહ્યું છે કે, જ્ઞાનામેાક્ષઃ । જ્ઞાનાગ્નિસ કને ભસ્મ કરે છે, જ્ઞાન્નિઃ સર્વાંગિ મમ્મન્ના હતેનુંન એમ જે ભગવદ્ગીતામાં કહ્યુ` છે, તેને અર્થ ,, Jain Education International For Personal & Private Use Only ૧૧ www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy