________________
૧૨૦
નીતિશાસ્ત્રપ્રવેશ આત્મા પણ બદ્ધ છે. એન્જિનની કળ ખેંચીએ છીએ કે સીટી વાગે છે, એ જ ન્યાયે બાળકને ચૂંટી ભરતાં તે બૂમ પડે છે ! ઝાડ પર કુહાડી પ્રહાર કરીએ છીએ તો તે મરણ પામે છે, મનુષ્યની ગરદન પર કુહાડાને ઘા થાય છે તે તે પણ મૃયુવા થાય છે, લતાને જલસિંચન વિકસિત બનાવે છે, માણસને પણ તેનું પાન હોશિયારી આપે છે. માણસના આહારવિહાર, નિદ્રાની આવશ્યકતા, એકાગ્રતાથી લક્ષ આપી જોવા-સાંભળવાની શક્તિ. શબ્દ પાઠ કરવાની કિંવા તે ધ્યાનમાં રાખવાની શક્તિ વગેરેના નિયમ માનસશાસ્ત્રોએ અનેક પ્રયોગ કરી શોધી કાઢ્યા છે, બક, બેસ્ટીઅન વગેરે શાસ્ત્રજ્ઞ રસાયનશાળામાં જડમાંથી જીવ ઉત્પન્ન કરવા પ્રયત્ન કરીને તેમાં વિજય મેળવવાની ઘણી આર. રાખે છે. જીવ ઉત્પન્ન થયા પછી “આત્મા’ ઉત્પન્ન કરે છે આગળનું પગથિયું છે અને પછી સોની સેનાને ચીમટાથી પકડી રાખી તેના જુદા જુદા અલંકાર બનાવે છે, તેમ “આત્મા ન પરિસ્થિતિના (Environment) ચીમટામાં પકડી રાખી તેમાંથી નરહિને અલંકારભૂત–ભૂઘણાસ્પદ બને તેવા શ કરાચાર્ય, કાલિદાસ, રામદાસ, તુકારામ, (નરસિંહ મહેતા, મીરાંબાઈ), સોક્રેટીસ, નેલિયન, (દયાનંદ, રામમોહનરાય, ગાંધીજી, માલવિયા) જેવા નિર્માણ કરી શકાશે !
આધિભૌતિક શાસ્ત્રોની આ મહત્ત્વાકાંક્ષા પૂર્ણ થશે ત્યારે થશે પણ આજે “જીવ શી વસ્તુ છે તે રસાયણી પરિભાષામાં કહી શકાતું નથી, તે પછી પ્રયોગશાળા કે કારખાનામાં બિનવવાની વાત તે ક્યાં રહી ! અથાત મનુષ્યને આત્મા એ એક જડ વસ્તુ જેવી કિંવા જડ વસ્તુના વ્યાપાર જેવી વસ્તુ છે કે શું તે ઠરાવવાનું કાર્ય પ્રગથી પર છે. પ્રત્યક્ષ પ્રમાણ અયુકત કિં. અશક્ય છે તેથી એ તૃષા અનુમાન કરીને ટાળી શકાય; પણ અનુમાન પરથી શું નીકળે છે તેને ઊહાપોહ કરતા પહેલાં એથી
* ટીપ:– કૃત્રિમ યાંત્રિક માણસને (રોબટ) કહેવામાં આવે છે અને તે નામ પ્રચારમાં આવતું જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org