SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ નીતિશાસ્ત્રપ્રવેશ સ્વીકારું છું, એકાદ વખત તેનું કહેવું બાજુએ રાખીને પાપની ગટરમાં પ્રવેશ્યું છું અને પ્રેયને બાજુએ પધરાવું છું. કોનું સાંભળીશ એ જો કે પ્રભુ જાણતે! હશે, પણ્ તેના જ્ઞાનની મારા પર શી અસર થઈ શકે ? બીજાનું જ્ઞાન કે અજ્ઞાન મારા કå પ્રેરણા આપી શકતું નથી કિવા એકાદ કાર્યાંથી નિવૃત્ત બનાવી શકતું નથી. હમણાં મારી સાથે બેઠેલા વિદ્યાથી તે ભૂલના કારણથી શિક્ષક મારશે એ જો કે હું જાણું છું; પણ તેથી શું તેને હું મરડવું છું એમ કહેવાય કે? મારી અટકળ અને શિક્ષકે મારેલા મારને! કઈ પણ કાર્ય કારણ સંબંધ છે કે ? તેવી જ રીતે માર પડયા પછી તે રડશે એમ હું જાણતા હાઉ તે તેને મારી અટકળે રડાવ્યે! એમ કાઈ કહી શકે કે? એકદરે એટલું જ સિદ્ધ કરવાનું છે કે, માર, પાપ અને ઈશ્વરના જ્ઞાનમાં કાય કારણભાવને લેશમાત્ર સ્થાન નથી. સ` દોષ યા પાપને સ્વામી હું જ છું. એ જવાબદારી ઈશ્વર પર આપી શકાશે નહિ. અને પાપીને ખરી ઉપરત થતાં તે સ્વતઃ જ કબૂલ કરે છે કે, સર્વ પાપના માલિક પેતે છે. કેટલાક તત્ત્વવેત્તા પાપપુણ્ય કરનારને શું લાગે છે તેની સાક્ષી મેળવ્યા વિન! પેાતાના તત્ત્વની દૃષ્ટિથી જ વિચાર કરે છે અને તેથી જ પુષ્કળ તાત્ત્વિક ગોટાળા જન્મ પામે છે, * પ્રસિદ્ધ અંગ્રેજી કવિ મિલ્ટનનાં નિમ્ન વચન મનનીય છે. .........Whose fault? Whose but his own? Ingrate, he had of me All he could have; I made him just and right, Sufficient to have stood, though free to fall. Such I created all the ethereal powers And spirits, both them who stood, and them who failed; (6 Freely they stood who stood and fel! who fell. ... ... Jain Education International ... They therefore, as to right belonged, So were created, nor can justly accuse For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy