________________
અબુદ્દિપુર:સર અને બુદ્દિપુર:સર કમ
૧૦૧
દૂધ પીવાનું મળશે, એવા વિચાર તેના મનમાં થાડા ત્રણ! –સ્પષ્ટરૂપે થતા હવે! જોઈએ. ભૂખ લાગ્યા પછી માણસ પ્રથમ કંઈ બુદ્ધિપૂર્વક ખાતા નથી; પણ પછીથી ભાજનની પ્રેરણા પ્રકૃતિ – સ્ક્રૂતિ માંથી ઉદ્ભવે છે, તા ભાજનની ક્રિયા બુદ્ધિપુરઃસર થાય છે.
જેમ જેમ માણસની ઇચ્છાશક્તિ પ્રમળ બનતી જાય છે, તેમ તેમ સહજ-પ્રવૃત્તિનું અંધ દાસત્વ ઓછું થતું જાય છે. બહુધા સર્વ કર્માં આપણે આરંભમાં સહજ-સ્ક્રૂતિથી અને માહિતી સિવાય કરીએ છીએ. પછીથી સહજ-પ્રવૃત્તિથી પ્રેરિત થઈને જ; પણ ‘ અમુક એક કાર્ય કરીએ છીએ' એવી માહિતી સહિત કરીએ છીએ. એ પછી ઇચ્છાશક્તિ પ્રબળ હાય છે તે! કા એક ક કરવાની સહજ-પ્રવૃત્તિ નથી હેાતી તે!પણ આપણે તે કમ કરીએ છીએ. દાખલા તરીકે, દવા લેવાની સાહજિક-પ્રવ્રુત્તિ નથી હાતી પણ આપણે તે લઈએ છીએ; ભૂખ-તરસ નહિ હૈાવા છતાં આગ્રહના કારણે ખાઈ એપીએ છીએ; ક્રેાધ થયેા નથી હાતે પણ ક્રોધ દર્શાવીએ છીએ વગેરે.
‘ બુદ્ધિપૂર્વક ’શબ્દના બે અર્થ થઈ શકશે. (૧) માહિતી અથવા જ્ઞાન જેમાં છે તે અને (૨) ઇચ્છાશક્તિપૂર્વક કિંવા આત્મનિગ્રહ પૂર્વક થતું ક, ટી`ગાટાળી કરી કાઈ માણસને સિપાઈ લઈ જતા હોય છે છતાં તેનું ગમન પહેલા અર્થમાં મુદ્ધિપૂર્વક છે, એટલે ' મને ઊંચકીને લઈ જશે અથવા લઈ જાય છે’ એ તે જાણતા હાય છે પણ તે સ્વેચ્છાપૂર્વક જતા હાતા નથી.
(*) Instinct અથવા અંતઃસ્ફૂર્તિ કિંવા સહજ-પ્રવૃત્તિને કાળાંતરે બુદ્ધિપુરઃસર્કનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે એમ ઉપર જણાવ્યું છે; તેમ તેની વિરુદ્ધ દિશાએ પણ માણસના કર્મીનું રૂપાંતર થતું હેાય છે. એટલે, માણસ શરૂઆતમાં જે વાત બુદ્ધિપૂર્વક કરે છે, તે કાલાંતરે એટલી સ્વાભાવિક-ટેવરૂપ બની જાય છે કે તે તેને આચારમાં મૂકે છે છતાં તેનું તેને ભાન પણ રહેતું નથી. માસ ચાલતાં શીખે છે તે વખતે તેને કેટલીયે વાતા તરફ લક્ષ આપવું પડે છે. નાનાં છેાકરાંને રસ્તે ચાલતાં વિશેષ લક્ષ આપવું પડે છે; પણ મેટાં માણસો રસ્તામાં કરતી ગાડીઓ, ટાંગા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org