SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદ્દિપુર:સર અને બુદ્દિપુર:સર કર્મી ભાતિ વગેરે ભાવના ( Emotions ). (ઐ) મુખ ઇંદ્રિયાના ભાવનાજન્ય ફરક. આગળ ઉપર સમાઈ આ આર્ડ પ્રકાર કહ્યા છે તે સ્થૂલ પ્રમાણમાં જ ભિન્ન સમજવાના છે. મેઘધનુષ્યના રંગ જેમ એક ખીજામાં ભળી ગયેલા હૈ!ય છે અને અમુક રંગના અહીંથી આરંભ થયા છે અને અહીં અંત આવ્યે! છે . એમ ચોક્કસપણે કહી શકાતું નથી, તેવા જ પ્રકાર અહીં પણ છે. શરીરયત્રાત્મક ક્રિયાઆને પ્રદેશ આટલે, પ્રતિક્ષેપાત્મક સહજપ્રવૃત્તિને આટલે!, ટેવના આટલે, આ અંતઃસ્ફૂત (Instinctive) પ્રતિક્રિયા છે, આ સાહજિક ભાવનાત્મક પ્રતિક્રિયા છે; એમ ખીનચૂક તથા અત્યંત સૂક્ષ્મ ભેદ દર્શાવનારી મર્યાદા નિર્માણ થવી અશકય છે. કાઈ પણ પ્રસંગે ધ્યાનમાં રાખવું કે, પ્રાધાન્યન વ્યપશા મવન્તિ ( પ્રધાન ગુણુ પરથી નામાભિધાન થાય છે.) (અ) શ્રી કૃષ્ણે અર્જુનને ક`માં પ્રવૃત્ત કરવા જે યુક્તિવાદ ચેાયે! છે તેમાં એક વાત એ છે કે - તું કહે છે કે કર્મ દુ કરું, પણ કર્મો કયાં છૂટે છે?— - न हि कचित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् । એટલે માણસ એક ક્ષણ પણ કમ કર્યા વિના રહી શકતે નથી, ક્ષણે ક્ષણે ક ંઈ ને ક ંઈ માણસના હાથે કમ થાય છે જ, ધારા કે મેં કઈ પણ ક` નહિ કરવાના નિશ્ચય કર્યાં છે, પશુ મારું શરીર કમ કર્યા જ કરશે. હું ગમે તેમ કરું પણ મારી પચનક્રિયા બંધ થતી નથી, શ્વાસેાધૃાસ ચાલે જ છે, હૃદયના ધમકારા પડથે જ જાય છે, કેશ વધતા જ જાય છે, વખતના વહેવા સાથે પરસેવે, મલમૂત્રાદિ ઉત્સગ થયા જ કરે છે. એ કમ મારી સત્તાનાં નથી; તે આપાઆપ બને છે અને અનિવાય છે. તેને વેગ પ્રસ ંગે ક્રાઈમ અટકાવી શકશે, પણ તેને તદ્દન અધ કરવાનું કાઈ તે માટે પણ શક્ય નથી. હું શ્વાસેાાસ ઓછેવત્તો કરી શકીશ; પરંતુ શ્વાસેાાસ નહિ જ કરું એમ ગમે તેટલા જોરથી કહું પણ મારું શરીર એ વાત સાંભળશે નહિ. ચે!ગાભ્યાસથી શ્વાસનિયમન અને નિધ પણ કરી શકાય છે, એમ Jain Education International ૯૫ તથા અન્ય આવશે કે For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy