________________
૯૪
નીતિશાસ્ત્ર પ્રવેશ વિભાગ કરી શકાશે. (અ) તદ્દન નાના બાળકના હાથપગ સહજ જ હાલ્યા કરે છે તેવા પ્રકારનાં થતાં હેતુરહિત સ્વયં ઉભૂત 21372431cH'; $H (Random automatic actions ), (આ) પાચનક્રિયા, શ્વસનક્રિયા વગેરે ઇન્દ્રિયધર્માત્મક પ્રતિક્ષિત કર્મ (organic and physiological reflex actions ). 241577 શરીરરક્ષણને માટે અત્યંત આવશ્યક અને હમેશ થનારાં હોય છે. એમાં સંવેદન અલ્પ હોય છે; નથી હોતું એમ પણ કહી શકાય. વળી તે આપણે સત્તામાં નથી હોતાં તે અટકાવી શકાતાં નથી. (ઈ) જીવનને પિષક, બાધક કિવા મારક એવા બાહ્ય પદાર્થો સાથે પ્રસંગ પડતાં પરિસ્થિતિને અનુરૂપ આપે આપ બનતાં જીવિતાનુકૂલ પ્રતિક્ષિત કર્મ એ સંવેદનયુક્ત હેય છે, નિત્યનાં નહિ હોતાં પ્રાસંગિક અને નૈમિત્તિક હોય છે. (Sensation reflexes and perceptual reflexes). એમની “સંવેદન – પ્રતિક્ષિત” ક્રિયા રોકી શકાતી નથી; બીજી ભેડાઘણા પ્રમાણમાં રોકી શકાય છે. (ઈ) આપણે જેને “સાહજિક બુદ્ધિ” કહીએ છીએ તેની પ્રેરણાથી થનારાં “અંતઃસ્કૂ' કર્મ (Instinctive actions). હજારો વર્ષ પરના આપણા પૂર્વજોના અનેક વંશજોએ આ પ્રકારનાં કર્મ બુદ્ધિપુરઃસર કર્યો હશે. પણ આજે તે આપણા માટે સાહજિક અને અબુદ્ધિપુર:સરનાં બન્યાં છે.
પ્રતિપાત્મક’ કર્મ (Reflex actions) વ્યક્તિજીવનને સામાન્ય રીતે જરૂરનાં હોય છે; અંતઃસ્કૂત કર્મ (Instinctive actions) બહુધા નીતિસંરક્ષણ કિંવા નીતિની અભિવૃદ્ધિને આવશ્યક અથવા અનુકૂળ હોય છે. અહીં એક તફાવત ધ્યાનમાં રાખવા જેવો એ છે કે, પ્રતિક્ષિત કર્મ કરતાં અંતઃ કર્મ (Instinctive) અધિક સંમિશ્ર (Complex) હોય છે. (ઉ) કઈ પણ કાર્ય વારંવાર થવાથી પછી તે સ્વભાવરૂપ બની જઈ ઇકિય દ્વારા કંઈ પણ વિચાર કરવામાં નથી આવતું તે પણ આપોઆપ બની જાય છે, તેવાં કર્મ અથત ટેવ (Habits). (9) કોઈ સારી નરસી વાત દષ્ટિએ ચડતાં કિંવા સાંભળવામાં આવતાં અથવા સંબંધ ધરાવતી ઈદ્રિ સાથે પ્રસંગમાં આવતાં ઉત્પન્ન થનારાં સુખદુઃખ (Affections). (એ) ક્રોધ, પ્રેમ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org