SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ અબુદ્ધિપુરઃસર અને બુદ્ધિપુરઃસર કમ નીતિશાસ્ત્ર પરથી આપણે સમજી શકીએ છીએ કે, કયું ક` શ્રેયસ્કર છે અને કયું અત્રેયસ્કર્ છે, તેમજ તે શ્રેયસ્કર શા માટે અને અશ્રેયસ્કર્ શા માટે છે; પણ એ ઠરાવતા પૂર્વક કેટલા પ્રકારનાં છે તેને વિચાર થવાની જરૂર છે. એક રીતે હું શ્વાસોચ્છ્વાસ કરું છું, મારા પેટમાં અન્નનું પાચન થાય છે, મારી નાડી ચાલે છે એ સવ મારાં કમ છે; પશુ એ કર્મો માટે મને કાઈ એકદમ જવાબદાર ગણશે નહિ. મારી નાડીના ધબકારા વધી પડે છે ફિવા શ્વાસેાસ ઓછેવો થાય છે અથવા અન્ન પચતું નથી તે મને કાઈ દોષ આપતું નથી; કાણુ, એ વાત મારા હાથતી નથી. હું મુદ્દામ વરસાદમાં જઉં કિવા ગલીય સ્થાને પડી રહું અને તાવ આવે તેા મતે દોષ લાગે;— મારે! દોષ ગણાય - પણ તે સિવાયના પ્રસંગે નહિ. હું તે। બુદ્ધિપુરઃસર કરેલા કર્મ માટે જ સ્તુતિને પાત્ર છું. - દોષ કે અત્રે એક એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, કયાં કમ બુદ્ધિપુરઃસર કરેલાં નથી હોતાં. સ્થૂળ દૃષ્ટિએ એવાં કમના દ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy