________________
સાધુત્વ, સૌંદય અને સત્ય
ટા
આચરણ થતું નથી; કારણ, આત્મનિગ્રહ ઘણા ઘેાડાઓમાં જ પરિપૂર્ણ અવસ્થાએ પહેાંચેલે! હાય છે. ગ્રીક તત્ત્વવેત્તા સોક્રેટીસ કહેતા કે, સદાચાર એટલે જ્ઞાન, અને દુરાચાર એટલે અજ્ઞાન. પણ, જ્ઞાન હોવા છતાં પાપ થઈ શકે છે તે વાત ઍક્રેટીસ વીસરી ગયેલ છે.
जानामि धर्मे न च मे प्रवृत्तिः । जानाम्यधर्मे न च मे निवृत्तिः ॥
અનેકને આવા પ્રકારની ખૂલત આપવી પડે તેમ છે. Video meliora proboque deteriora sequor (I see the higher but follow the lower) થેટીન કહેવતમાં એ જ અથ જણાવેલ છે. આત્મનિગ્રહ કરવા ' એ તત્ત્વના ગ્રહણુમાં અને આત્મનિગ્રહમાં મહદતર છે. એવી ઇચ્છા કાને હાય કે સદાચરણી ન થવું? પરંતુ એ સદ્ ઇચ્છાનુસાર વન થતું નથી તેથી તે! જગતમાં સત્ર ગેટાળે! પ્રવી રહ્યો છે.
નીતિવિષયક સદ્ભાવના અને બૌદ્ધિક વિકાસના કેવા પ્રકારને અને કેટલા અન્યાન્યાશ્રય કિવા પરસ્પરાવલ ભિત્વ છે, તેમ જ સૌ' વિષયક સદભÁચના પણ તેની સાથે કેવા પ્રકારને સબંધ છે, તે ઉપર જણાવી ગયા છીએ. એ એક જ મન કિવા આત્માનાં ત્રણ અંગ હાવાથી શરીરમાં જેમ પેટ, હાથ, પગ, મસ્તક વગેરે અવયવના અન્યાન્યાશ્રય હોય છે, તેમ આ માનસિક અંગનું પણ હાય એ સ્વાભાવિક છે; પણ ખુલ્લા દિલે કબૂલ કરવું જોઈએ કે, હાલ આપણી જે માનસિક ઉન્નતિ થયેલી છે, તે અવસ્થામાં આ ભિન્ન અંગેાના હિતસબંધ કેટલાક અંશે વિરાધાત્મક ભાસે છે. હાલના સુસંસ્કૃત સમાજના સુસંસ્કૃત માસનાં દૃષ્ટાંત જોઈએ છે તે એવું જાય છે કે, તેમને અનીતિની કેટલીક વાતા મધુર લાગે છે, તેમની નૈતિક સદભિરુચિને જે વાત પ્રિય હાય છે તે તેમની તાર્કિક બુદ્ધિને રુચતી નથી અને તર્કને જે યોગ્ય લાગે છે તે જ સદ્ભાવનાને તુચ્છ લાગે છે.
દાખલા તરીકે માતાપિતા પ્લેગ કે સપડાતાં તાર્કિક વિવેક કહે છે કે,
એવા જ કેાઈ ચેપી રાગમાં ભાઈ, અહીં પાસે બેસવાથી
<
Jain Education International
*
For Personal & Private Use Only
www.jainelibrary.org