________________
નૈતિક દૃષ્ટિએ સારું નરસુ કાને કહેવું ?
ઋષિ કે ઇશ્વરને પાપની કલ્પના હોય; પણ તેમને માટે પાપકમ કે પાપમુદ્ધિ શક્ય માનવી ઉચિત નથી. એક અથે એ ઋષિ કિવા ઈશ્વરની સત્બુદ્ધિ બાણુ કિવા થચક્રની ગતિ જેવી છે એટલે તેના મા નિયત થઈ રહેલા છે, અને તે માર્ગથી સજ્બુદ્ધિ લેરામાત્ર ચુત થઈ શકતી નથી. શ્વર એ નામથી તેમજ વસ્તુતઃ ‘ અચ્યુત ' હાવા જોઇ એ. સામાન્ય માણસની માફક ઈશ્વર પણ સ્ખલનશીલ છે એમ માનવું યુક્ત નથી; માટે એવેા એક મનોરંજક પ્રશ્ન થાય છે કે, ચક્રની માફક શ્વર પણ નૈતિક પ્રશંસાને એટલે પૂજાને પાત્ર નથી એમ કહેવું કે શું?
ઈશ્વરને માટે એક રીતે પાપમાનું દ્વાર બંધ હાવાથી તે અનન્યગતિક છે એ જો કે ખરું છે; તેાપણુ અનન્યગતિકત્વ અને રચક્રનું અનન્યગતિકત્વ એ ભિન્ન છે. મ્બિરને તે। નિદાન પાપની કલ્પના પણ હાય છે અને રથચક્રને તે હાતી નથી એ ભેદ તે છે જ; પણ એથીયે મહત્ત્વને ભેદ એ છે કે, ઈશ્વરે પાપસાગનું દ્રાર પોતે જ બંધ કરેલું છે; એટલે ઈશ્વરના નિયામક અન્ય કાઈ નથી. તે પોતે જ પાતાની ખુશીથી નિયંત્રણ કરી લે છે, સ્વખુશીથી કરેલું નિયમન ઈશ્વરની મહત્તામાં ઘટાડા કરતું નથી; કારણ એવું આત્મનિયમન એ જ આત્મસ્વાતંત્ર્ય છે. પણ એ વાતને વિચાર આગળ વિસ્તારથી કરીશું તે ઠીક થશે, ‘સ્વતંત્ર ’ની કલ્પનામાં જ ‘ત’ત્ર’ એટલે સત્તાના કિવા નિયંત્રણને અંતર્ભાવ થાય છે, પણ ‘સ્વ’એ કરેલા નિયંત્રણને કાઈ પરાધીનતા કે દાસત્વ કહેતું નથી એટલું કહીશું તે તે ખસ છે.
નૈતિક અધિકાર અને નૈતિક પ્રશ’સા
એક વાત માત્ર ધ્યાનમાં રાખવા જેવી છે. ધારો કે એક સન્યસ્ત, વિરક્ત અને તપેાધન ઋષિ સમક્ષ સુવર્ણ ના ઢગ કરવામાં કાવ્યા છે અને એક બાળબચ્ચાંના દુ:ખ વગેરેથી પીડિત સંસારી, દરિદ્રી અને પાપપ્રવીણ માણસ સમક્ષ તેવા જ ઢગ કરવામાં આવ્યા છે. વિશેષમાં માને કે તેમને ચાખ્ખું જણાવવામાં આવ્યું છે કે, અમુક એક ત્રત છેડનારને આ દ્રવ્ય ભેટ તરીકે મળશે; નહિ તે બાળબચ્ચાં સહુ દેહદડ ભાગવવે પડશે. રાજાતી ખીને અને
C
Jain Education International
૧
For Personal & Private Use Only
www.jainelibrary.org