________________
નૈતિક દૃષ્ટિએ સારું નરસું કેને કહેવું?
સામાન્ય ભાષા તરફ જઈએ છીએ તે સારું નરસું, દુષ્ટ, જૂર, ખ, ખોટું, ભલું, ભૂંડું વગેરે નીતિનિર્ણયાત્મક વિશેષણ કોઈ કૃત્યને, કર્તાને, કર્તાની બુદ્ધિને અને ચંદ્ર વિદ્યુત, લતા, માલા વગેરે જડ વસ્તુઓને પણ લગાડેલાં જણાય છે, પણ નીતિશાસ્ત્રની દષ્ટિએ તો કર્તાની બુદ્ધિને જ એ વિશે પણ લગાડવાં જોઈએ.
૧. કાવ્યમાં જે વખતે ચંદ્રને દુષ્ટ, તાપદાયક અથવા ભિચારી જણાવી શાપ આપવામાં આવે છે. વિદ્યુતને કોમળ અબળાના દુઃખનું ભાન રહેતું નથી તેથી કિંવા “ચપલા' કહીને જ્યારે દૂષણ આપવામાં આવે છે, વૃક્ષલતાદિકને પુરુરવા જેવા કામ–મૂઢ પુરુષ જ્યારે પ્રિયાની વાર્તા કહેવા માટે ગાળો દે છે, ત્યારે કવિ અને વાચક એવી કલ્પના કરે છે કે, એ જડ વસ્તુઓને અહંભાવવિશિષ્ટ બુદ્ધિ છે. એવી કલ્પનાના અભાવે વસ્તુને નૈતિક વિશેષણ લગાડવું એ મૂઢતા છે. કેવળ કમ એટલે અબુદ્ધિપુર સર થયેલું કર્મ: નીતિનું નહિ કિવા રામનીતિનું પણ નહિ. એ-િજનની નીચે બાળક ચગદાઈ મરણ પામે છે તેથી એન્જિનની નીતિ અતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org