________________
નીતિશાસ્ત્રપ્રવેશ
સમાલેાચના કરે છે. તેની દૃષ્ટિએ જ ગલી લેાકેાના નૈતિક વિચાર અને સુસંસ્કૃતજાના વિચાર સરખા જ મહત્ત્વના હોય છે. અમુક વિચાર ખરા, શ્રેષ્ઠ, નિત્ય, સ્થિર અને અમુક વિચાર ખાટા, હીનવૃત્તિના, અનિત્ય, અસ્થિર એવા તે વિચાર કરતા નથી. એ પ્રશ્ન નીતિશાસ્ત્રને છે. નીતિશાસ્ત્ર કર્માંના કારણ તરફ વિશેષ જેવું નથી; પણ તેનું ઔચિત્ય કેટલું — નીતિદૃષ્ટિએ તેની કિંમત અથવા યેાગ્યતા કેટલી છે, તે જુએ છે.
એક દાક્તરને ત્યાં જતાં તે એક રાગીના ભયંકર રોગનું વર્ણન કરવા લાગ્યા. એ વર્ણન કરવામાં તેને એક પ્રકારને આનંદ થતેા હતેા; કારણ રોગ અસાધારણ હતા. આવે ‘કેસ ’ પેાતાની પાસે આવ્યા અને પેાતાને હાથે તેનું સારું પરિણામ આવવાનાં ચિહન જણાય છે, એ વિચાર રવાભાવિક રીતે તેના ધંધાની દષ્ટએ આનંદદાયક હત; પણ તે રાગીની પત્ની કે માતાને ભયંકર રાગની ભય કરતાથી આનદ થયા હશે ? દાક્તરને બધાયે રાગ સરખા જ. જો તેમાં કઈક તફાવત હેય તે તે એટલે જ કે જેટલા રોગ અધિક કાન અને ગૂંચવણભર્યાં હાય, તેટલા પ્રમાણમાં ધંધાની દૃષ્ટિએ અધિક અભિમાન આપનારા તથા આનંદદાતા બને. નીતિવિચારનું વિવેચન કરવામાં માનસ શાસ્ત્રની વૃત્તિ દાક્તરના જેવી હાય છે. નરમાંસભક્ષક જં ગલી લેકાની પશુત્તિ અને તાનાજી માલુસરે જેવાના આત્મયન તેને માટે તે વખતે તે સરખાં જ. નીતિશાસ્ત્રને અમુક વિચાર વધ, અમુક મા શ્રેષ્ટ, અમુક વૃત્તિ આદરણીય એવા પ્રકારના તર-તમભાવાત્મક તત્ત્વ નિશ્ચય કરે છે. માનસશાસ્ત્રજ્ઞને તે! તઃ-તમ-ભાવ કઈ જણાતા નથી. જે વાત જેવી દેખાય, તેવું તેનું યથા વન કરવું, એ તરફ જ તેની દૃષ્ટિ હોય છે. નીતિનું પૃથક્કરણાત્મક વર્ણન જુદુ છે અને ત-તમ-ભાવાત્મક તત્ત્વનિશ્ચય જુદો છે.
.
૩૦
એટલું માત્ર ધ્યાનમાં રાખવું વેઈએ કે, નીતિતત્ત્વની મૂલ્યમીમાંસા કેટલાક અંશે તેની કારણમીમાંસા પર અવલખેલી હોય છે. કેટલાક કહે છે કે, ષિનું કુળ અને નદીનું મૂળ જોવું નહિ' તેવી જ વાત નીત્તિતત્ત્વની પણ છે. એને મમ એ છે કે, તેમના વિચાર પ્રમાણે નીતિની ઉત્પત્તિ એટલા હીન વિચારથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org