________________
(૨૨) કરમને શરમ નથી. ક્ષણ લાખેણો જાય, જે સાધી શકે તો સાધ. સંવેગ રંગ તરંગ ઝીલે, માગે શુદ્ધ કહે બધા; તેહની સેવા કીજીએ, જેમ પીજીએ સમતા સુધા. સમતાનાં ફળ મીઠાં છે. ખાડો ખોદે તે પડે. પંડિત તે જે નિરભિમાન. ઇચછા રોધન તપ મહાર. છતી શકિત ગેપવે તે ચર. કર્મ કટક જિતે તે જિન, તેથી ત્રાસે તે છે દીન. મૂરખ સાથે ગોઠડી, પગ પગ હોય કેલેશ. અવગુણ પર જે ગુણ કરે, તે વિરલા જગ જેય. હિણાતણે જે સંગ ન તજે, તેહનો ગુણ નવિ રહે;
ર્યું જલધિ જળમાં ભળ્યું ગંગા નીર લૂણપણું લહે. સંપ ત્યાં જંપ. કેઇને તુંકાર તોછડે બેલાવવું નહિ.' કન્યાનું દ્રવ્ય લેવું નહિ. ખોટી સહી સાક્ષી કરવી નહિ. વગર તપાસે ફરિયાદી કરવી નહિ. રાજય વિરૂદ્ધ, દેશ, વિરૂદ્ધ સંઘ વિરૂદ્ધ અને ધર્મ વિરૂદ્ધ આચરવું નહિ. હમેશ વહેલા ઉઠી ઉપાધિમુક્ત થવું ને નવકાર મહામંત્રનું મરણ કરવું. માતા, પિતા, દેવ, ગુરૂ ને સંઘની ભકિત કરવી. સશુરૂનું વ્યાખ્યાન સાંભળવું. જ્ઞાનવૃદ્ધ, ક્રિયાવૃદ્ધ અને વૃદ્ધને વિનય કરવો. નીચનો પરિચય કરે નહિ. પરકી આશા, સદા નિરાશા. દરરોજ નવું નવું વાંચવું કે સાંભળવું, ભણેલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org