SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ રાધાવેધ. ૮૩ રેવર, નગર અને અનેક નદીને ઉલ્લંધન કરતા વેગથી ચાલ્યેા. પ્રાતઃકાળે પૂર્વ દિશામાં સુર્યની જેમ તિલકપુરના નજિકના પ્રદેશમાં સુવેગ રથને ઉદય થયેા. અનેક રાજકુમારની છાવણીથી, ઉત્તમ રાજવંશીઓના ઉતારાથી અને વિવિધ દેશના લેકાના સમૂહથી સુશેભિત એવું તિલકપુર શ્રીચંદ્રની દૃષ્ટિએ પડયું. તિલકપુરની શોભા શ્લેષ્ઠ, શ્રીચ કે ગુણચક્રને કહ્યું, મિત્ર ! પુણ્ય ચગે ઇચ્છિત સ્થાનમાં આવી પહેાંચ્યા છીએ. જો, આ તિલકપુર }વું રાત્રે છે ? આ મહા નગર અત્યારે ભારતવર્ષનું રાજનગર મળ્યું છે. શુદ્રે પણ તેને અનુમેદન આપ્યું. પછી બંને મિત્ર એક જુદા સ્થાનમાં સુàગ રથને સારથિ સહિત રાખી પ્રતઃકાળની નિન્ય આવશ્યક ક્રિયા કરી સ્વયંવર મડપ તરફ્ ગયા. પ્રકરણ ૨૬ મુદ્ર રાધાવેધ, આ જે તિલકપુરમાં સ્વયંવરના સમારંભો દિવસ હતા, વિવિધ દેશના રાજકુમારા ઉત્તમ શ્રૃંગારવાળા વેષ ધારણ કરી, મંડપમાં આવતા હતા, લેકાના સમૂહને એક તર કરવાને રાજપુરૂષાને મહા પ્રયત્ન કરવા પડતા તે, ગાડી, ઘેાડાની ધમાલ ચાલતી હતી, વાત્રાના શબ્દથી નમેામડળ ગાજી રહ્યું હતું, તિલકપુરની પ્રત્યેક શેરીએ શણગારવામાં આવી હતી, નગરના પ્રતિતિ પુરૂષો રાધવેધ જોવાને સ્વય ંવર મંડપમાં શ્રેણીબધ આવતા હતાં. Jain Education International આ વખતે શ્રીયદ્રકુમાર પોતાના મિત્ર ગુચદ્રને લઇ સ્વયંવર મડપમાં આવ્યે. શ્રીદ્રકુમાર કાંઇ રાજકુમાર ન હતા, તે વિષ્ણુક કુમાર હતા. તેને માપની અંદર રાજ કુમારની એકમાં સ્થાન મળે તેમ નહતું, તેથી તે પોતાના મિત્રની સાથે જ્યાં પ્રેક્ષક ટેકાની એટક હતી, ત્યાં બેઠો. તે રાજકુમાર ન છતાં રાજકુમારના જેવા તેજસ્વી હતા. તેના તેજના પ્રભાવથી મંડપના રક્ષકા વિચારમાં પડયા હતા. શ્રીયદ્રને જોતાંજ તેએના મનમાં રાજકુમારનીશ કા થઈ હતી, પણ જ્યારે શ્રીચકે જુદી સામાન્ય બેઠક લીધી, એટલે તેને ‘એ રાજકુમાર નથી, એમ નિશ્ચય થયા. શ્રીચંદ્રકુમાર સ્વયંવર મડ પની રચના જેવાને અંદર ફરવા લાગ્યા. રાજાઓની બેઠક માટે સુંદર માંચડા ગાઢવવામાં આવ્યા હતા. માંચડાની અંદર મખમલની સેનેરી ગાદી પાથરેલી હતી. મંડપના સ્તંભ ઉપર ઉત્તમ કારીગરી કરવામાં આવી હતી. પ્રત્યેક સ્તંભમાં રાજાઓનાં પ્રતિષિ મ પડવાથી અદભુત દેખાવ થઇ રહ્યા હતા. મંડપની ઉપર સુવર્ણ અને રત્નજડીત તેરણા બાંધેલાં હતાં, તેની ખાહેર સુંદર ધ્વજાઓની શ્રેણીઓ અપૂર્વ શાભા દર્શાવતી હતી, સોનેરી પડદાઓ અને વિચિત્ર જાતનાં ચિત્રાની લક્ષ્મી અપૂર્વ હતી. આ દેખાવ જોતા જેતે શ્રીચંદ્ર રાધાવેધના સ્થાન આગળ આવ્યા. 3 For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy