________________
આનદ મંદિર.
જયકુમાર પોતાના પિતાને અને પછી પોતાના ત્રણ ધુઆતે પ્રેમથી મળે. ઘણી વાર સુધી રત્નપુરના યુદ્ધર્ની અને ત્યાં અનુભવેલા આનંદની વાર્તાઓ ચાલી. એક · તરફ સામા અને મત્રીઓની પ ંકિત ખેડી હતી, ખીજી તરફ્ પ્રજા વર્ગના અગ્રેસરાની શ્રેણી યોગ્યતા પ્રમાણે ખેડી હતી. મહારાજા પ્રતાપસિંહ સર્વનું નિરીક્ષણ કરતા હતા, અને સર્વને એળખી યાગ્યતા પ્રમાણે કુશળ વાત્તા પુછતા હતા. જ્યારે સર્વ પ્રજા વર્ગ ભેટ કરવાને તૈયાર થયે, તે વખતે લક્ષ્મીદત્ત શેઠ પેાતાના પુત્ર શ્રીચદ્રકુમારને સાથે લઇ ભેટ કરવા આવ્યા. સર્વથી ઉત્તમ ભેટ અર્પણ કરી લક્ષ્મીદત્ત શેઠે પુત્ર સાથે' પ્રતાપસિ તુને નમન કર્યું. તે વખતે પ્રતાપની દ્રષ્ટિ શ્રીચદ્ર કુમારની ઉપર પડી. કુમારનું અનુપમ સૌંદર્ય જોઇ, રાજા ચકિત થઇ ગયા, આ કાઇ રાજપુત્ર છે, એમ તેને નિશ્ચય થયેા. તત્કાળ તેણે લક્ષ્મીદત્તને પુછ્યુ, આ કુમાર કાણુ છે ? અને તે તમારી સાથે ક્યાંથી આવ્યા છે ? શેઠ નમન કરી મેલ્યા—મહારાજ ! એ કુમાર આપના સેવકને છે, તેનું નામ શ્રીચંદ્ર છે. પ્રતાપસિ ંહ સાનંદાશ્ચર્ય થઇ ખેાયે—શેઠજી ! તમારે ઘેર પુત્રની ખેાટ હતી, તે તમારા પુણ્યે પૂર્ણ કરી, તે આનંદની વાત છે. તમારા પુત્ર રત્નને બ્લેઇ મને ઘણા સ તાજ થયા છે, તેની મનેાહર અને વિનય ભરેલી મુખ મુદ્રા જોઇ, મારૂં હૃદય અતિ સંતુષ્ટ થાય છે. આવા પુત્ર રત્નથી તમે જગતમાં પૂર્ણ ભાગ્યશાળી બન્યા છે, સદ્ગુણી પુત્રના પિતા આ લોકમાં સતિ સંપાદન કરે છે, તમે કરેલી આર્હત ધર્મની ઉપાસના સ અશ્ર્વ છે. આ સુંદર કુમારને જોતાંજ મારા હૃદયમાં સ્વાભાવિક પ્રેમ ઉત્પન્ન થયા છે, તેના ઉત્તમ અંગના દરેક અવયવમાંથી જ્ઞાન અને ચાતુર્યના પ્રકાશ પડે છે. શેજી ! હું કુમારને જોઇ ઘણાજ પ્રસન્ન થયેાધુ, રાજાએની પ્રસન્નતા સળ થવી તેજીએ, તેથી આ તમારા વિદ્વાન કુમાર શ્રીચંદ્રને મેં વિજયથી તાએ કરેલુ કુણકાટ નગર ઈનામમાં આપું છું. આજથી શ્રીચ કહુંકેાટ નગરના અધિપતિ છે.
૬૮
મદ્રારાજા પ્રતાપસિંહની આવી ઉદારતા જોઇ લક્ષ્મીદત્ત શેડ ખુશી થઇ ગયા. પોતાના પુત્રને મહારાજા તરફથી ઇનામ મળ્યું, તેથી તે પેાતાની પ્રતિષ્ઠાને મેટી માનવા લાગ્યા: શ્રીચદ્રકુમારે નમન કરી, મહારાના ઉપકાર માન્યો. કુશસ્થલીના લેકેમાં તેથી વિશેષ આનંદ ઉત્પન્ન થયા. તે વાત્તા સર્વે સ્થાને પ્રસરી ગઇ. શ્રીચંદ્ર કુમારને ઇનામ આપી, મહારાજા પ્રતાપસિંહ મેટા ઠાઠમાઠ સાથે નગરમાં આવ્યો. કુશથલીની વફાદાર પ્રજાએ પોતાના સ્વામીને પૂર્ણ સ્નેહથી વધાવી લીધો. આખા નગરમાં એક મેટા ઉત્સવ દેખા થઇ રહ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org