SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ આ શ્રીચંદ્રકુમારને ઇનામ. પ્રકરણ ૨૧ મુ શ્રીચ કુમારને ઈનામ, Jain Education International ૬૭ જે કુશસ્થલીમાં આનંદ ઉત્સવ થઇ રા છે, ઘેર ઘેર ધવલ મંગળ ગવાય છે, ચાંટામાં ધ્વજા પતાકા પૂકી રહ્યાં છે, નવરંગિત આરકાની . ' કમાનાની શ્રેણીએ કરવામાં આવી છે, તે ઉપર 46 ઝુરાપો પતિવિજ્ઞયતામ્ ” એવાં જુદાં જુદાં વાકયેા ગેઢવવામાં આવ્યાં છે, પ્રજાના આગેવાને સત્કાર મંડળાકારે સજ્જ થઇ ઉભા છે, પુષ્પના કરડ લઇ કન્યાએ ચંદ્રશાળામાં પુરપતિની રાહ જોઇ ઉભી છે, રાજા અને પ્રજાનુ ઐકય પ્રત્યક્ષ જોવામાં આવે છે, સર્વત્ર આ બાળ વૃદ્ધમાં રાજકિતના રંગ દેખાય છે, રાજ.. મહેલ ઉપર ઊંચી જાતના શ્રૃંગાર કરવામાં આવ્યા છે, સૂયૅવતીને મહેલ વાજિંત્રાના નાદથી અને સ્ત્રીઓનાં ગીતથી ગાજી રહ્યા છે, શેરીએ શેરીએ સૈાભાગ્યવતી સુદરીઓનાં વૃંદ વધાવવાને તૈયાર થઇ ઉભાં છે, મહારાજા પ્રતાપસિંહ પોતાના ત્રણ કુમારેાની સાથે રત્નપુરા વિજય કરી, પેાતાની રાજધાનીમાં આવે છે, સમુદ્રના તીર્ ઉપર આઠ વર્ષ સુધી નિવાસ કરી, રત્નપુર અને કણ્કેટ નગરની પ્રજાનેા' પ્રેમ સંપાદન કરી આવે છે, ધણે કાળે પેાતાના મહારાજા રૂપચંદ્રને નીરખવાને સર્વ પ્રાચારરૂપ અની છે, કુરાસ્થલીની પ્રજાને પોતાના અધિતિપને વિયેાગ દૂર થવાના સમય આવ્યો છે, સર્વ લેકેાનાં મુખ ઉપર હર્ષના અંકુર સ્કુરાયમાન થયેલા છે, કપટી જયકુમાર- પશુ’ પિતાની સન્મુખ સ્વારી લઇ તૈયાર થયા છે. લક્ષ્મીદત્ત શેઠ · શ્રીચદ્રકુમારને શણગારી, મહારાજાની સામે જવા તત્પર થયા છે. શ્રીદ્રે ઉત્તમ પાશાક પહેર્યા હતા. ઉત્તમ અલ કારથી અલંકૃત થયેલા શ્રીચંદ્ર પૂર્ણચંદ્રની જેમ ચળક હતા, તે આ વખતે ખરેખરા રાજકુમાર દેખાતા હતેા. તેના મનહર અંગ ઉપર રાજલક્ષ્મી છવાઇ રહી હતી. રાજા પ્રતાપસિંહનુ વીર્યતેજ અને રાણી સૂયૅવતીનું ગર્ભતેજ તેના. લાલિત્ય ભરેલા લલાટ • ઉપર ચળકતું હતું. 66 स्वागतं वः સ્વારી સાથે જયકુમાર, પ્રજા વર્ગના અગ્રેસર અને સામંત તથા મ ંત્રીંગણુ સહિત મહારાન્નતી સામે આવ્યા. તેએએ વિવિધ જાતની ભેટ લીધી હતી. સર્વ સમુદાય મહારાજાની પાસે આવ્યા. યાગ્યતા પ્રમાણે પુરપતિને પ્રણામ કરી, સર્વે ચેાગ્ય સ્થાને બેઠા. સર્વત્ર આનંદ ઉત્સવ થઇ રહ્યા હતા, પ્રતાપસિ હું પ્રેમથી સર્વ પ્રજાની ભેટ લીધી. પોતાની વાદાર પ્રજાને કુશળતા પુછી ઉત્તમ પ્રજાપ્રીતિ દર્શાવી. ચિરકાળે પેાતાની પ્રજાનાં દર્શન કરી પ્રતાપસિંહના નયનમાંથી પ્રેમાશ્રુની ધારા ચાલી. પ્રજા પણ પેાતાના રાજાનાં દર્શન કરી આનદમાં મગ્ન થઈ ગઇ. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy