SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર. આચાર કુળને કહી આપે છે, ભાષણ દેશને જણાવે છે, સશ્રમ સ્નેહ દર્શાવે છે, અને રૂપ ભાજન-ખારાક જણાવે છે. ૨૭૪ મિત્ર ! વધારે શું કહું ? મારે માટે લોકોએ સારા વિચાર ખાંધ્યા. દૈરિબળ માછીની જેમ મારા પુણ્યે મને ઉન્નતિ ઉપર મુકી દીધા. કનકપુરની પ્રજાને અને રાજ કુટુંબને હું ઘણાજ પ્રિય થઇ પડયા. એક વખતે કનકપુરમાં ગાયકાનાં વૃંદ આવી ચડ્યાં, તેઓએ રાજ્યદ્વાર આગળ આવી ગાયન કરવા માંડયું. ગામન પૂર્ણ કર્યા પછી એક ચતુર ગાયક નીચેનું કવિત ઉભા થઇને ભેટ્યા~~~ પ્પા. નયર કુશસ્થલ ઈશ, સૂર્યવતી રાણી કાંત હ્રા, પ્રતાપસિંહૈં જસ નામ, તેજ પ્રતાપ મહંત હા, શાક્ય પુત્રની ભીતિ, રીતિ જાણીને મૂકે; નિજ વાડીમાં ફુલ, પગરમાં બુદ્ધિ ન ચૂકે, લક્ષ્મીદત્ત શેઠે ગ્રહ્યા, લહી વૃદ્ધિ તિતાં અતિ ઘણી, કર્યું નામ શ્રીચંદ્ર તસ, કળા સર્વ તેણે ભણી. રાધાવેધ વિધાન, પદ્મિની વળી જેણે પરણી, વીણારવને દાન, તુરગ રથ જાય ન વરણી, નીસરિયા છે વિદેશ, ભાગ્યબલી ગુણુના આગર; પ્રત્યાદિક ગુણ રાશિ, સાંભળી હરખ્યા નાગર, દેષ્ઠ દાન તેહને બહુ, કહે તુમેા તસ એળખા, વૃદ્ધ કહે અમ નાયક, લેઇ દાન તસ જસ લખ્યો. ર આ કવિતા સાંભળતાં લક્ષ્મણ મ ́ત્રીએ મારા સામું જોયેલ, તે વખતે સ્વપ્રશંસા સાંભળી હું નીચું મુખ કરી રહ્યા હતા. મને તેમ રહેલા જોઇ, લક્ષ્મણે ચિંતવ્યું કે, પેાતાના ગુણની પ્રશંસા સાંભળી ઉત્તમ પુરૂષ નમુખ થાય છે, તેથી જરૂર આ પાતેજ શ્રીચંદ્ર હશે; આવું ચિંતવી મંત્રી હ્રદયમાં સતાય પામ્યા. પછી અમે અને આ વનમાં મેટી સેના લઇ અશ્વક્રીડા કરવાને પુરવા નીકળ્યા છીએ. અહીં તમારા સમાગમ થયેા, તેથી અમારૂં આગમન કૃતાર્થ થયું છે. મિત્ર ! આ પ્રમાણે મારી આજ સુધીને વૃત્તાંત છે. હવે ચાલે, આપણે કનકપુરની રાજધાનીમાં જઈએ. પછી લક્ષ્મણૢ મંત્રીએ ઉભા થઈ અક્ષિ જોડી ગુચદ્રને કહ્યું, ભદ્ર ! તમારા દર્શનથી મને ધણા આનંદ થયા છે, આપ અમારા મહારાજાના મિત્ર છે, તે જાણી વળી વિશેષ હર્ષ ઉત્પન્ન થાય છે, તમે કૃપા કરી મહારાજાની સાથે રાજધાનીમાં પધારા, અને મહારાજાના મુખ્ય મંત્રીની પદવી સ્વી કારા. તમારા જેવા ચતુર અને મિત્ર મ ંત્રીના ચેાગથી મહારાજા શ્રીયંત્રનું રાજ્ય વિશેષ શેભા પ્રાપ્ત કરશે; એટલુંજ નહીં, પણ આ ભારતમડળમાં તે સર્વોત્તમ ઉન્નતિ અ ંપાદન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy