________________
દેવદ્રવ્ય અને શક્રાવતાર તીર્થ.
૨૫૩
પુરૂષ થયા નહીં. કારણ કે, શમના મુખમાં પહેલી સ્ત્રીનું નાક હતું, તેથી મંત્ર સળ થયેા નહીં. પછી વિદ્યાના દેવતા શખમાં પેડો, અને તે યોગી પ્રત્યે ખેલ્યું!— અરે દુષ્ટ યોગી ! તારા વિચાર મારા જાણવામાં છે; આ ઉત્તરસાધક પુરૂષ ધાર્મિક છે, તેને વિજય થશે. તેને નાશ કરવાના તારા ઇરાદે છે, તે તુજ સુવર્ણ પુરૂષ થઇ જા, એમ કહી તે શકે ચેાગીને ઉપાડી, અગ્નિકુંડમાં નાખી દીધા. તે જોતાંજ શ્રીચકે ખેદ સાથે ચિંતવ્યુ, અરે! આ યાગીનુ શુ થયુ ? તેના કાર્યની સિદ્ધિને બદલે હાનિ થઇ. તેવામાં તે યાગી પોતેજ સુવર્ણ પુરૂષ થઇ ગયા, અને દેવતા શખમાંથી નીકળી ચાણ્યા ગયા. શ્રીયદે શને અગ્નિસંસ્કાર કર્યો, અને પાપાનુ ધીરૂપ તે સુવર્ણ પુરૂષને કુંડમાં ગેાપવી, અને તેની ઉપેક્ષા કરી, તે ઉભા થયા. પછી વૃક્ષ ઉપર વાનરીરૂપે રહેલી મનસુંદરીને અંજન વિધિથી માનુધી કરી, અન્ને સ્ત્રી પુરૂષ નિર્વિઘ્ને પ્રેમથી ભેગાં થયાં.
ધમને પ્રભાવ કેવા ચમત્કારી છે ? ચેગીની ઇચ્છા એવી હતી કે, શમ તથા શ્રીચંદ્ર બન્નેના સુવર્ણ પુરૂષ કરવા, પણ તે કાંઇ બન્યું નહીં, મૈિં ઉપર કુબુદ્ધિ કરનાર પોતેજ કુદ્ધિના ભાગ થઇ પડે છે. ભયંકર આપત્તિમાંથી ધર્મજન ક્ષણવારમાં તરી જાય છે. ત્રણ જગતમાં ધર્મ ખરેખા રક્ષક છે. શ્રીચંદ્રને ધર્મથી જય થયા, પેાતાની પ્રિયાને પ્રેમથી મળ્યો. બન્ને સ્ત્રી પુરૂષે યાગીની વાત્તા કરી, કેટલાક કાળ ત્યાં નિર્ગમન કર્યું.
પ્રકરણ ૫૧ મુ.
દેવદ્રવ્ય અને શક્રાવતાર તીર્થ.
"C
19
કે ગગનતળ સ્પર્શી સુંદર અન પ્રાસાદ ઉભા છે, અનેક વિદેશી યાત્રાजिनाय नमः ળુઓનાં ટાળેટોળાં તે તરફ આવે છે, અને જાય છે. એવું મહા વાક્ય દરેકના મુખમાંથી ઉચ્ચરે છે, ચારે તર′ ધર્મના ઉદ્યાત દેદી પ્યમાન લાગે છે, ચૈત્યની બાહેરની ભૂમિમાં શ્રાવિકાઓ ધર્મનાં ગીત ગાય છે, લેાકેા દૂરથી આ મહા તીર્થનાં દર્શન કરી ગાંડા ઘેલા થઇ જાય છે, સર્વના હદયમાં ધર્મની પ્રભાવિક છાપ પડી રહે છે, જીન પ્રાસાદની બહાર શ્રેણીબંધ ધર્મશાળા ઉભી છે, જાણે બીજાં નગર હાય, તેવા તેના દેખાવ લાગે છે, મંદિરના ઘંટનાદેથી દિશામડળ ગાજી રહે છે, વિવિધ સ્વરના માધુર્યથી સ્તવનાના ધ્વનિ ગગનને ગજાવે છે, ભાવિક શ્રાવકા વિવિધ જાતની પૂજાએ ભણાવે છે, મૃદંગ, વીણા, સીતાર, ઝાંઝ, પખાજ, ખાંસી અને સારંગીના તાલક્ષ ́ધ સુર થઈ રહ્યા છે, નૃત્યના તાલ સાથે ધરીના નાદ થાય છે, સર્વત્ર ધર્મ મગળ થઇ રહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org