SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ દી મદનપાળની વિડંબના, પ્રકરણ ૪૭ મુ મઢનપાળની વિડંબના, ૨૧૭ પક શ્રેણીથી સુશોભિત રતિમ ંદિરમાં પ્રિય ગુમંજરી પલંગ ઉપર બેસી, પતિની રાહ જોતી હતી, દ્વારની બહાર તેની સખીએ અને દાસી ઉભી ઉભી ચતુરાની ચેષ્ટા જોતી હતી, રાજબાળા ચિંતવવા લાગી, પ્રાભુનાથ કેમ હજી આવ્યા નહીં ? કાષ્ટ મેાહિત દાસીએ કે, મારી સ્વાર્થી સખીએ તેમને રોક્યા તેા નહીં હોય ? એ મદનમૂર્ત્તિ, પ્રાણેશની પ્રેમમૂર્ત્તિ, કને રૂચિકર ન થાય ? તેઓએ દેચિંતાનું બહાનુ તે બતાવ્યું નહીં હોય ? વખતે મારી તરથી કાંઇ અનાદાર થયા હશે ? અથવા મેં તેમને સમસ્યા અને પ્રને પુછ્યા, તેથી કાંઇ મારીપર અભાવ તે નહીં થયા હોય ? Jain Education International આ પ્રમાણે રાજબાળા વિચાર કરતી હતી, ત્યાં મદનપાળ નીચેથી મોંગળ પે શાક ધારણ કરી આવ્યો. પેાતાના સ્વાર્થ સિદ્ધ થવાથી તેની મુખમુદ્રા હર્ષિત દેખાતી હતી, કામના આદેશથી તેના ચરણ વેગથી ઉપડતા હતા, સત્વર આવી, તે શયન મ ંદિરમાં દાખલ થયા. પ્રિયંગુમ ંજરી સંભ્રમથી બેઠી થઇ, શ્રીયદ્ર આવ્યેા ધારી, તેના મુખચંદ્ર - પર હાસ્યપ્રભા પડી ગઇ. તત્કાળ તેણીએ પોતાના પ્રાણેશની સામું જોયું; જોતાં તે સાંદર્ય, તે ભવ્યતા, તે ચાતુર્ય ભરેલ ચાલાકી, કાંઇ પણ જોવામાં આવ્યું નહીં. શ્રીચંદ્રની છષ્મી જે તેણીના મનેાદ્વારમાં ચિત્રાઇ ગઇ હતી, તે જોવામાં આવી નહીં, ખીજીજ આકૃતિ જોવામાં આવી, કૃત્રિમ વેષ ઓળખવામાં આવ્યે. તત્કાળ રાજપુત્રી શયન મંદિરમાંથી બહાર આવી, તેણીએ પાકાર કર્યા સખી ! જુએ, આ કાઇ બનાવટી વેષ પહેરી પુરૂષ આવ્યા છે, તપાસ કરા, એ કાણુ છે ? સખીએ અને દાસીઓ દોડી આવી. તે ખાલી—પ્રિય મેન ! બીજો કાણુ હાય ? તમારા પતિજ હશે, ખરાખર નિરીક્ષણુ કરે. રાજકુમારી ખેલી—ભદ્રે ! હું સત્ય કહું છું, મારા ખરા પતિ નથી; આ ક્રાઇ વિલક્ષણ, કામી, અને કપટી પુરૂષ છે, તમે તેની પાસે જપ્ત પુછી જુએ. તત્કાળ સર્વે સખી મદનપાળની પાસે આવી, તેને શ્વેતાંજ તેઓએ જાણી લીધેા. જરૂર કાંઇ પણ દગા થયા, આ પુરૂષ તે દ્વારપાળ હતા, હમણાંજ આપણે જોયે હતેા, શ્રીચદ્રકુમાર તે નહીંજ, એવા નિશ્ચય થયા. મહેલની આસપાસ શેાધ કરી, પણ શ્રીચદ્રકુમારના પત્તા લાગ્યા નહીં. રાજકુમારી પ્રિય’ગુમ જરી એક દાસીને ત્યાં રાખી, બીજી સખીઓને સાથે લઇ, પેાતાની માતા પાસે ઉતાવળી આવી. માતા પુત્રીને રાત્રે પાછી આવેલી જોઇ, આશ્રર્યં પામી ગઇ. માતાને જોતાંજ પ્રિય ગુમ જરીના નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી, અને શરીર કપવા લાગ્યું. માતા છાતી સાથે દબાવી, ભય પામી ખેાલી—વસે ! શુ છે ? હર્ષને સ્થાને શાક ક્યાંથી ? તને શું થયું ? જે હેાય તે સત્વર જાવ. પ્રિય ગુમ જરી २८ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy