SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ આનંદ મંદિર. રત્ન લક્ષણ, ૨૦ શ્રી લક્ષણ, ૨૧ પુરૂષ લક્ષણ, ૨૨ છંદ–પીંગળ, ૨૩ તર્ક, ૨૪ નીતિ, ૨૫ તત્વ, ૨૬ કવિતા, ૨૭ જ્યોતિષ, ૨૮ શ્રુતિ [ વેદ ] ૨૮ વઘક, ૩૦ ભાષા, ૩૧ યોગ, ૩૨ રસાયન, ૩૩ અંજન, ૩૪ લિપિ, ૩૫ સ્વનિ, ૩૬ ઇદ્રજાળ, એ સર્વનું જ્ઞાન] ૩૭ કૃષિ, ૩૮ વ્યાપાર, ૩૯ રાજસેવા, ૪૦ શકુન, ૪૧ જળ સ્તંભન, ૪૨ અગ્નિ સ્તંભન, ૪૩ દ્રષ્ટિ, ૪૪ લેપન, ૪૫ મર્દન, ૪૬ ઉર્ધ્વગતિ, ૪૭ ઘટ બંધ, ૪૮ ઘટ ભ્રમ, ૪૯ પત્ર છેદન, ૫૦ મર્મભેદન, ૫૧ કૃષિ જ્ઞાન, પર જળ જ્ઞાન, ૫૩ વૃષ્ટિ જ્ઞાન, ૫૪ લેકચાર ૫૫ જનાનુવર્તન, પ૬ ફળ ભેદન, ૫૭ ખ, ૫૮ સુરી બંધન, ૫૯ મુદ્રા, ૬૦ ઓજ, ૬૧ દંત, ૬ર કાષ્ટકૃતિ, ૬૩ ચિત્રકૃતિ, ૬૪ ભુજ યુદ્ધ, ૬૫ દ્રષ્ટિ યુદ્ધ, ૬૬ મુષ્ટિ યુદ્ધ, ૭ દંડ યુદ્ધ, ૬૮ ખ યુદ્ધ, ૬૯ વાયુદ્ધ, ૭૦ ગરૂડાદિ બૃહ, ૭૫ ભૂતદમન, અને કર ગ, એ બેતર કળાઓ છે. આ પ્રમાણે જુદા જુદા પ્રકારે પુરૂષની બેતર કળા સાંભળી, પ્રિય ગુમંજરી ખુશી થઇ. પુનઃ મધુર સ્વરે બેલી–પ્રાણેશ ! સ્ત્રીની ચોસઠ કળાનાં નામ કહે. * * શ્રીચંદ્ર તત્કાળ નીચે પ્રમાણે સ્ત્રીની ચોસઠ કળાનાં નામ આપ્યાં-૧ ત્ય, ૨ ઉચિત, ૩ ચિત્ર, ૪ વાજિંત્ર, ૫ મંત્ર, ૬ તંત્ર, 9 જ્ઞાન, ૮ વિજ્ઞાન, ૮ દભ ૧૦ જળ સ્તંભન, ૧૧ ગીત જ્ઞાન, ૧૨ મેઘ વૃષ્ટિ જ્ઞાન, ૧૩ વૃદ્ધરોપણ, ૧૪ આકાર ગોપન, ૧૫ અન્ન સૃષ્ટિ, ૧૬ કૃષિ જ્ઞાન, ૧૭ ધર્મ વિચાર, ૧૮ શકુન જ્ઞાન સાર, ૧૯ ક્રિયા કલ્પ, ૨૦ સંરકૃત જલપન, ૨૧ ગ્રહ નીતિ, ૨૨ ધર્મ નાતિ, ૨૩ લીલા ગતિ, ૨૪ કામ વિકાર ભાષણ, ૨૫ સુવર્ણ સિદ્ધિ, ૨૬ વર્થક વૃદ્ધિ, ૨૭ સુગંધિ તૈલ કર્મ, ૨૮ અશ્વ પરીક્ષા, ૨૯ ગજ લક્ષણ, ૩૦ પુરૂષ લક્ષણ, ૩૧ શ્રી લક્ષણ, ડર અઢાર લિપ, ૩૩ સુવણુ રત્ન ભેદ, ૩૪ તાત્કાળિક બુદ્ધિ, ૩૫ વાસ્તુ સિદ્ધિ, ૩૧ વૈદ્યક ક્રિયા, ૩૭ કામ ક્રિયા, ૩૮ ઘટ ભ્રમ, ૩૯ સેગઠાબાજી, ૪૦ ચૂર્ણ યોગ, ૪૧ અંજન યોગ, ૪૨ હસ્ત લાઘવ, ૪૩ વચન પટુતા, ૪૪ ભોજન વિધિ, ૪પ વાણિજય વિધિ, ૪ મુખ મંડન, ૪૭ શાલ ખંડન, ૪૮ કાવ્ય શક્તિ, ૪૯ કથા કથન, ૫૦ રાદન કળા, ૫૧ પુષ્પ ગ્રથન, પર વાત, ૫૩ વેષ નિધાન, ૫૪ આભાર વિધિ, ૫૫ સકળ ભાષા જ્ઞાન, ૫૬ ભૃત્યોપચાર, પ૦ ગૃહચાર, ૫૮ પર વચન નિરાકરણ, ૫૯ કેશ બંધન, ૬૦ વીણા વાદન, ૬૧ લેક વ્યવહાર, કર એક વિદ્યા, કટ વિતંડાવાદ, અને ૬૪ પ્રશ્ન પ્રહેલિકા. આ ચોસઠ કળા ઉપરાંત શ્રીચંદ્ર ત્રિરાશિ, લીલાવતી, ગુણાકાર, ભાગાકાર અને મૂળ ઘનવર્ગ વિગેરેનું સવિસ્તર વર્ણન કરી બતાવ્યું. રાજબાળા હૃદયમાં અતિ આનંદ પામી ગઈ. શ્રીચંદ્ર અને પિતાના વિદ્યાગુરૂ એકજ છે, તેવો તેને નિશ્ચય થઇ ગયે પતિનું અપૂર્વ ચાતુર્થ તેના જાણવામાં તે આવી ગયું, પણ તેના હૃદયમાં શ્રીચંદ્રની મધુર અને વિકતા ભરેલી ભાષા સાંભળવાને ભાવ વધવાથી તેણીએ પ્રહેલિકાથી પ્રશ્ન કરવા માંડયા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy