SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ વિષ પરાવર્ત. ૨૧૧ ગાથા, ૨૫ ગીતિકા, ૨૬ શ્લેક, ૨૭ હિરણ–સુવર્ણ, ૨૮ ચૂર્ણ, ૨૯ મેગ, ૩૦ ભૂષણ ધારણ વિધિ, ૩ તરૂણ સેવાનું કર્મ, ૩૨ સ્ત્રી લક્ષણ, ૩૩ નર લક્ષણ, ૩૪ અ% લક્ષણ, ૩૫ ગજ લક્ષણ, ૩૬ વૃષભ લક્ષણ, ૩૭ મણ પરિક્ષા, ૩૮ કુર્કટ લક્ષણ, ૩૮ છત્ર, ૪૦ દંડ, ૪૧ ખ ૪૨ કાકિણી રત્ન, એ સર્વનાં લક્ષણ તથા ગુણ દોષ જાણવા. ૪૩ વાસ્તુવિઘા, ૪૪ ગ્રહ સ્થાપના, ૪૫ નગર માન, ૪૬ ચાર, ૪૭ પ્રતિચાર, ૪૮ સેના બૃહ, ૪૯ પ્રતિ બૃહ, પ૦ યુદ્ધ, ૫૧ નિયુદ્ધ, [ બાયુદ્ધ ] પર ચક્ર વ્યુહ, ૫૩ શકટ બૃહ, ૫૪ ગરડ વ્યુહ, ૫૫ અતિ યુદ્ધ, ૫૬ અસિ યુદ્ધ, પ૭ મુષ્ટિ યુદ્ધ, ૫૮ બાહુ યુદ્ધ, ૫૯ ધનુર્વેદ, ૬૦ ક્ષર પ્રભેદ, ૬૧ વૃષદ, ૬૨ ઇસ લતાયુદ્ધ, ૬૩ હિરણ્ય પાક, ૬૪ સુવર્ણ પાક, ૬૫ સૂત્ર ખેડ, ૬૬ વસ્ત્ર ખેડ, ૬૭ બેત્ર ખેડ, ૬૮ ઘટી ખેડ, ૬૯ કાષ્ટ ઘટન, ૭૦ સજીવકરણ, 19૧ નિર્જીવકરણ, કર શકુન-પક્ષી વાણી જ્ઞાન, એ બતર પુરૂષની કળા કહેવાય છે. કોઈ શાસ્ત્રમાં બીજે પ્રકારે પણ બેતર કળા કહેલી છે, તે નીચે પ્રમાણે કાવ્ય છે. लिखित पठित संख्या गीति नृत्यानि ताला पटह मरुजवीणा वंशभेरी परीक्षा । द्विरद तुरग शिक्षा धातुदृग् मंत्रवादा वलिपलित विनाशौ रत्न नारी नृलक्षम् ॥ १ ॥ छंदस्तर्क सुनीति तत्व कविता ज्योतिः श्रुतिवैद्यकम् भाषायोग रसायनां जनलिपि स्वमेंद्रजालं कृषिः । बाणिज्यं नृपसेवनं च शकुनं वार्यग्निसंस्तंभनं दृष्टिलेपनमर्दनोगतयो बंधभ्रमौ द्वौ घटे. ॥ २ ॥ पत्रच्छेदनमर्मभेदनकलाकृष्यंबुदृष्टिलता लोकाचारजनानुत्तिफलभित्खड्गक्षुरीबंधनम् । मुद्रौ जोरदकाष्टचित्रकृतिदोर्टग्मुष्टिदंडायसि वाग्युद्धं गरुडादि भूतदमनं योगादि नामालयः ॥ ३ ॥ ૧ લેખન, ૨ પઠન, ૩ સંખ્યા, ૪ ગીત, ૫ નૃત્ય, ૬ તાળ, ૭ ઢેલ, મૃદંગ, છે વીણા, ૧૦ વંશ, ૧૧ ભેરી, ( એ સર્વની પરીક્ષા ) ૧૨ ગજ શિક્ષા, ૧૩ અશ્વ શિક્ષા, ૧૪ ધાતુવાદ, ૧૫ દ્રષ્ટિવાદ, ૧૬ મંત્રવાદ, ૧૭ વલીયાને નાશ, ૧૮ પળીયાને નાશ, ૧૯ Jain Education International For Personal & Private Use Only www.jaineltbrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy