________________
આનંદ મંદિર.
જેની ગજેંદ્રના જેવી ગતિ હોય, શરીરની ખુશખા મદિરા જેવી હાય, કેશ જાડા હાય, નૈત્ર ઝીણાં હાય, મદમત્ત રહેતી હોય, કામ ધણા હાય, ઉમેદ ઘણી હાય, પસિન ધણા આવતા હાય, ખેદ બહુ હાય, વ્યાપાર-ઉદ્યાગ ધણા હોય, આહાર ઘણા હાય, હ્રાથ શંખના જેવા વિષમ હાય, મેાતીના અલંકાર પ્રિય હૈાય, મનમાં મસ્ત રહેનારી હોય, ભારે ક્રોધી હાય, અને બુદ્ધિબળ ધણું હોય, તે હસ્તિની સ્ત્રીનાં સાળ લક્ષણુ છે. તે પદ્મિનીથી વિપરીત હોય છે,
૨૦૬
चित्रिणी लक्षण.
चित्रिणीको विचित्र गंध, उरु शोभा सुदृढ बंध, एणगति सुषमदंत, केशको कलाप है; उन्नत उरोज रोज, नेत्र जित नील सरोज, अल्प निंद है हग़ज, मधुर आलाप है. मिताचार मिताहार, वार वार काम प्रचार, मध्य स्वेद तीच्छण, कटाक्ष खेद व्याप है; मकर समान हस्त, भूषण प्रिया विहस्त, ગંગા અને રંગ, અનંગ મેરી છાપ હૈ
॥ રૂ ॥
જેના શરીરમાં વિચિત્ર ખુશખા હેમ, સાથેાળની શૈાભા સારી હાય, બધા મજભુત હાય, હરણના જેવી ચાલ હોય, દાંત સરખા હોય, કેશ કલાપ મોટા હોય, સ્તન મેટાં હોય, નીલ કમળ જેવાં નેત્ર હાય, નિદ્રા થાડી હાય, ભાષણુ મધુર હાય, આચાર થોડા હાય, આહાર અલ્પ હાય, કામ વારંવાર થતા હાય, પસિના મધ્યમ હોય, કટાક્ષ તીક્ષ્ણ હોય, ખેદ વ્યાપતા હાય, હાથ મધર જેવા હાય, અલંકાર પ્રિય હાય, અગમાં અનેક રંગ થતા હોય, અને કામદેવની અંગમાં છાપ હોય, તે ચિત્રિણી સ્ત્રીનાં લક્ષણ છે.
शंखिनी लक्षण.
Jain Education International
शंखिनीको मत्स्य गंध, शोभा कुचकी प्रबंध, दीर्घ स्तन दीर्घ दंत, खरकी गति धारी है;
'
पिंग नेत्र पिंग केश, करत है विचित्र वेष, दीर्घ हास्यको प्रवेश, दीर्घ काम विकारी है.
''
For Personal & Private Use Only
www.jainelibrary.org