SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ २०५ ३५ ५२॥त. પદ્મિનીનાં લક્ષણ નીચે પ્રમાણે છે. सवैया. पद्म उपमान देह, मुखजित अमृत जेह, हंसगति गमन रेह, स्निग्ध तनुदंत है; सुख मग्न श्याम केश, दीर्घ नेत्रको है निवेश, पृथुलहि उरोज देश, अल्प निंद लेतु है. अल्प काम अल्प मान, पतिसें रहे एकतान, अल्प स्वेद अल्प रोष, वीजकी चमक है; अल्प हास अल्प भाष अल्प है. निघास पद्माकर पुष्प भोग प्रियकी धमक है ॥ १ ॥ જેના શરીરમાં કમળની ખુશબ હોય, ચંદ્રને પરાભવ કરે તેવું મુખ હય, હંસના જેવી જેની ગતિ હોય, જેના દાંત સમ અને સ્નિગ્ધ હેય, કેશ શ્યામ હોય, નેત્ર વિશાળ હોય, સ્તન ગોળ અને પુષ્ટ હેય, નિદ્રા અલ્પ હય, કામ તથા માન અલ્પ હય, પતિની સાથે એકતાન હોય, પતિને અને રોષ ડાં હોય, વીજળીના જેવી ચમક હોય, ભાષણ અને હાસ્ય અ૫ હેય, અને પુષ્પને ભોગ પ્રિય હેય, તે પદ્મિણીનાં સોળ લક્ષણ છે. हस्तिनी लक्षण. विजित गति गयंद, तास मदमत्त गंध, थूल केश नैन लधु परमत्तवारी है; बहु कामको उमेद, बहु स्वेद बहु खेद, बहुत व्यापार भेद, बहुत आहारी है. शंख विषम हे हस्त, मौक्तिक पिय प्रशस्त, आप मत रहे मस्त, क्रोधभर भारी है। हस्तिनीकी एह जाति, जानिए युं भलिभाती, पमिनी ये विजातिपर, बुद्धिबळ सारी है ॥२॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy