SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ २०० આનંદ મંદિર. કપૂર અને ચંદન જેનું સિંચન કરી રાજકુમારીને સાવધાન કરીએ. તરતજ સર્વ સખીએ ત્યાંથી પ્રસાર થઈ ગઈ. આ વાત્તા સાંભળી શ્રીચંદ્ર ખેલ્યે—મિત્ર મદનપાળ ! પ્રિય ગુમ જરીની પ્રીતિ શ્રીચંદ્ર ઉપર ધણી લાગે છે. એ ખરેખર શ્રીયદ્રનીજ રાગી થઇ છે; પરકીયા થયેલી, તે પ્રેમદા તમને શી રીતે મળશે ? વનિતાએ વિદ્યુત્તી જેમ ચપળા છે, તેવી સ્ત્રીના પ્રતિખ ધથી પુરૂષને કર્મના બંધ થાય છે. મીત્રવર્ય ! બને તે આ ક્દમાં પડશે। નહીં, તે મેહનાની માયા તમારે દુઃખરૂપ થશે, તેને માટે આર્હત ધર્મમાં નિષેધ કરેલા છે. જેના સારરૂપે નીચેની કવિતા છે, તે એક ચીત્તે સાંભળે. मदनपाळ वे, सुंदर शीख सुणी जे, जण जण ती वे, यारी प्रीति न कीजे. ( त्रोटक . ) कीजे नवि परतरुणी सेती, केती वार ए प्रीतडीयां, विषफलीनीपरे मुखडे मीठी, परिणामे दुःखवेलडियां | शेलडियांपरे ग्रहिलो जाणे, अंते विरसदुःख देहडियां, दीवानापरे फरे पुरवने, भीतर बाहिर शेरडयां. ( त्रोटक . ) निंद न आवे वे, रसिक न रयणी विहाणे, अन्य न भावे वे, धीरज मनमां नाणे. नाणे कोइ शंका जाणी रंका, लंकापति परें दुःख पाये । राज मर्यादा घरे नवि तेहनी, जेहनी मति स्त्री शुं बांधी, इह भव परभव केरो कोइ, परमारथ न शके साधी. ॥ २ ॥ ॥ १ ॥ राग देखावे वे, राति कणयर कलियां, अंतरकाली वे, काठी बोरके ठलियां . ( त्रोटक . ) मलिया शुं हेजे हळी मळती, छिनमे छेह देखावतियां, झेर हलाहलथी पण अधिकी, जेहनी जाणी जे छतीयां । इंद्रचंद्र नागेंद्र भोलाए, निसुणी निरुपमजस वतीयां, हरिहर ब्रह्मा तरुणी पुरंदर, विकल थई करतां नतियां ॥ ३ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy