________________
૧૮૧
સુચના, સુચના થઈ.
પ્રકરણ ૪૧ મું. સુચના, સુચના થઈ
તેમજ
હૈદ્રનગરમાં આજે લેકેનાં ટોળેટોળાં રાજમહેલ તરફ જાય છે. પ્રજાના મુખ ઉપર હર્ષના અંકુર ફુરી રહ્યા છે, લેકે શેરીએ શેરીએ વિવિધ જાતની વાત કરે છે. નગરની મધ્ય ભાગે કોઈ બે પુરૂષને દેડતા જોઇએક
કૌતુકી પુરૂષે પુછ્યું, મિત્રે ! આમ ઉતાવળા માં જાઓ છો ? આજે દરબારમાં લોકોની મેદની કેમ ભરાય છે ? તે દેડનાર પુરૂષો રાજસેવક હતા, તેઓએ પિતાના જાણીતા મિત્રને કહ્યું, મિત્ર ! શું તને કાંઈ ખબર નથી ? આજે અમારા મહારાજા ત્રિલોચનનાં કુંવરી સુલોચનાને કોઈ સિદ્ધ પુરૂષ દેખતાં કરે છે. છ માસ થયાં જે પડહ આઘોષણા થતી હતી, તે આજે કૃતાર્થ થઈ છે. કોઈ મુસાફર તે અસાધ્ય કાર્ય કરવાને તૈયાર થયો છે. મહારાજાના મનોરથ પૂર્ણ થવાનો આજે સમય આવ્યું છે. જાહેર દરબાર ભરી મહારાજની સમક્ષ તે ચમત્કારી પ્રયોગ થવાને છે. તે જોવાને લેકે ટોળાબંધ ત્યાં જાય છે. મિત્ર ! તું પણ અમારી સાથે ચાલ. આ વાર્તા સાંભળી તે પુરૂષ પણ તેમની સાથે દરબારમાં ગયો.
રાજમહેલમાં લોકોની ધમાલ મચી રહી હતી, છડીદારો મેટા પિકાર કરી લેકેને શાંત કરતા હતા, રાજ શાસનના પ્રભાવથી લેકને કોલાહલ શાંત થયે, એટલે કેહારાજા ત્રિલોચન સમાજ વચ્ચે હાજર થયો. એક તરફ મર્યાદા સાથે અંતઃપુરની બેઠકની ગોઠવણ કરવામાં આવી હતી. બરાબર સમય થયો, એટલે આ વાર્તાનો નાયક શ્રીચંદ્રકુમાર રાજાએ મોકલેલા ગજેંદ્ર ઉપર ચડી, ગાજતે વાજતે દરબારમાં આવ્યો. રાજાના પ્રધાન મંડળે સામા જઈ તેને સત્કાર કર્યો, અને સન્માન સાથે સભામાં તેને પ્રવેશ કરાવ્યું. મહારાજાએ ઉભા થઈ શ્રીચંદ્રને કર ગ્રહણ કર્યો, અને ઉત્તમ આસન ઉપર તેને બેસા. હર્ષ યુક્ત નરપતિએ તે મુસાફરને વિનયથી કહ્યું, ભદ્ર ! તમારા જેવા સિદ્ધ પુરૂષનાં દર્શનથી અમે કૃતાર્થ થયા છીએ. રાજકુમારીના ભાગે તમારા જેવા સગુણ પુરૂષને આકર્ષી છે. તમારો નિવાસ કયાં છે ? અને અહીં આવવાનું પ્રયોજન શું છે ? શ્રીચંદ્ર વિનયથી કહ્યું, રાજેદ્ર ! હું કુશરથળનગરીને નિવાસી છું, અહીં આવવાનું પ્રજન બીજું કાંઈ નથી. ભારતવર્ષનાં કૌતુક જેવાના શેખથી સર્વ સ્થળે ભ્રમણ
ત્રિલેચને આતુરતાથી જણાવ્યું, હવે કાર્ય કરવાનું છે, તેને સત્વર આરંભ કરો. કુમારે જણાવ્યું, રાજકુમારી કયાં છે ? તેને અહીં બેલા. તત્કાળ મહારાજાએ આજ્ઞા કરી, એટલે સેવકે રાજકુમારીને ત્યાં લાવ્યા. સુંદર વેષ ધરનારી દાસીઓ એ રાજબાળને દેરતી દેરતી ત્યાં લાવી. સુલોચનાએ રાજશાક પહેર્યો હતો, તેનું અનુપમ સંદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org