________________
૧૫૮
આનંદ મંદિર, પ્રિયાને ભેટી પ્રિય જુદો પડે. અંતરના ઉમંગથી પ્રેમી પ્રિયાએ પ્રેમી પતિને આશીષ આપી,બંને એકી દ્રષ્ટ જોઈ રહ્યાં. પ્રિયાએ નયનમાં આવેલા અશ્રુ પ્રવાહને અમંગળની શંકાથી રોકી રાખ્યાં. છેવટે શ્રીચંદ્ર ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યા, તેનું પ્રમાણ બીજાથી સર્વ રીતે ગુપ્ત રાખવામાં આવ્યું હતું.
પ્રકરણ ૩૭ મુ.
અંતર્પનું ઉદ્ધાટન
મીદત્ત શેઠના ઘરમાં સર્વ સ્થળે શાંતિ પ્રસરી ગઈ છે, શેકની મને8 કી નિમાં સુવેગ રથના વિચાર ઉદભવ્યા કરે છે, તે વિચારમાં ને વિચારમાં Sા શેઠ શ્રી ચંદ્રને ભૂલી ગયા છે, લેભની મલિનતાએ તેના નેત્રને અંધ કરી
| દીધાં છે. સર્વદા સુગ રથની હાનિ થવાના વિચાર આવે છે. તેવા લોભને લઈ તેના હદયમાં શ્રીચંદ્રનું સ્મરણ આવતું નથી. જણે સંતા રહિત થયા હેય, કોઈએ સર્વસ્વ લઈ લીધું હોય, તેવી તેમની વિચિત્ર સ્થિતિ થઈ ગઈ છે. સ્ત્રી, પુત્ર, ગૃહ અને સંપત્તિ એમાંથી કોઈ તેમને શાંતિ આપતું નથી.
આ વખતે એક સેવકે આવી જણાવ્યું, શેઠજી ! આપણે ઘેર માહારાજા સાહેજ પધાર્યા છે. સત્વર આપને મળવા ઇચ્છા રાખે છે. તે સાંભળતાં શેઠ સંજમથી બેઠા થયા, દ્વાર આગળ આવી મહારાજાને પ્રણામ પૂર્વક મળ્યા, સન્માન સાથે પિતાના મંદિરમાં લઈ ગયા. ઉત્તમ આસન ઉપર બેસાડી શેઠે કુશસ્થલી પતિનું વિધિપૂર્વક આતિથ્ય કર્યું. અંજલિ જેવી લક્ષ્મીદશેક આગળ ઉભા રહ્યા. શેઠે પુનઃ નમન કરી કહ્યું, સ્વામી ! અને કસ્માત્ આવી મારા મંદિરને પવિત્ર કર્યું, તેથી હું કૃતાર્થ થયો છું, કહે શી આજ્ઞા છે ? સેવક ઉપર આટલી બધી કૃપા કરી, તે મને પૂર્ણ હર્ષનું કારણ ક્યું છે.
પ્રતાપસિંહ રિમત હાસ્ય કરી બે –-શ્રાવક રત્ન ! આજે પ્રાત:કાળે દીપચંદ્ર રાજાના સેનાપતિએ આવી મને ખબર કહ્યા કે, શ્રી ચંદ્રકુમાર ચંદ્રકળા પશ્ચિણિને પરણીને આવ્યા, તે ચંદ્રકળા રાજકન્યા છે, આથી મેં રાણુ સુવતીને તે વાત જણાવી, એટલે રાણીએ મને જણાવ્યું કે, ચંદ્રકળા મારી ભાણેજ થાય છે. મારી બહેન ચંદ્રવતીની તે પુત્રી થાય છે. મને તેને સત્વર સમાગમ કરાવે. પ્રિય ભાણેજને મળવાની મને બહુ ઉ. કંઠ છે, તે સાંભળી હું અહિં આવ્યો છું; રાણી સુર્યવતી પણ મારી પછવાડે જ આ વે છે. આ પ્રમાણે વાતચિત થતી હતી, ત્યાં સૂર્યવતી ઉમંગભથી આવી પહોંચ્યાં. તત્કાળ લક્ષ્મીદા શેઠે ત્યાં ચંદ્રકળાને બોલાવી; ચંદ્રકળાને જોતાં જ સૂર્યવતીના હદયમાંથી પ્રેમને પ્રવાહ છુટયો, નયનમાંથી પ્રેમાશ્રુની ધારા ચાલી, ચંદ્રકળાને હદયની ભેટ આપી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org