________________
ચાતુર્ય પ્રકાશ
૧૩૧
ઈચ્છા બતાવી, એટલે ચતુરા ખેલી—સખી ચંદ્રકળા ! તમે ચંદ્રના પ્રકાશનું ચમત્કારી વર્ણન કરો. ચંદ્રકળા નીચેનું સંસ્કૃત કાવ્ય ખેલઃ—
लक्ष्मी केलिसरोऽगृहासनिचयो दिक्खीवधूदर्पणः श्यामावलिसुमं खसिंधुकुसुमं व्योमाब्धिफेनोद्रमः । तारा गोकुल मुक्ति गौर निगृहं छत्रं स्मरक्ष्मापते चंद्रः श्रीसकलश्विरं विजयतां ज्योत्स्नासुधावापिका ॥ १ ॥
આ ચંદ્ર, લક્ષ્મીને ક્રીડા કરવાનું સાવર છે, અટ્ટહાસના સમૂહ છે, દિશારૂપી એનું દર્પણ છે, રાત્રીરૂપ વેલનું પુષ્પ છે, આકાશરૂપ સમુદ્રનું કમળ છે, આકાશરૂપ સમુદ્રમાં પીણુને ગાહા છે, તારારૂપ ગાકુળને હેાડવાનું ઘર છે, કામદેવરૂપ રાજાનું છત્ર છે, અને ચંદ્રિકાપ અમૃતની વાપિકા છે, તેવા લક્ષ્મીથી પૂષ્ણુ એવા ચંદ્ર ચિરકાળ વિજય પામેા.
ચંદ્રકળાતી વાણી સાંભળી સર્વે ખુશી થયાં. પછી સર્વે મળી શ્રી પ્રત્યે માલ્યાં— પંડિત રત્ન ! તમે હવે ચંદ્રકાનું વર્ણન આપે. શ્રીચંદ્ર હર્ષ પામતા. નીચેનું સંસ્કૃત કાવ્ય એલ્યે..
ओंकारों मदनद्विजस्य गगनक्रोडस्य दंष्ट्रांकुर: तारामौक्तिक शुक्तिस्तमसः स्तंवेरमस्यांकुशः । शृंगारार्गलकुचिकाविरहिणी मानच्छिदां कर्त्तरी संध्यावारवधूनखक्षितिरियं चांद्री कला राजते ॥ १॥
ભાવાર્થ—આ ચંદ્રકળા કામદેવરૂપ બ્રાહ્મણને એકાર છે, આકાશરૂપ વરાહુની દાઢને અકુર છે, તારારૂપ મેતીની છીપ છે, અંધકારરૂપ હાથીને અકુશ છે, શ્રૃંગારરૂપ અર્ગલા ( ભૂગલ ) ની ઉંચી છે, વિરહી એના માનને છેદવાની કાતર છે, અને સ ધ્યારૂપ વારાંગની નખક્ષિતિ છે, તે આ ચંદ્રકળા શાખે છે. ૧
આ વર્ણન સાંભળી સર્વેના મનમાં થયું કે, આ વરકન્યાની જોડ ખરેખરી જગતમાં પડિત છે. સુવર્ણ ને રનની જેમ આ યેગ મળ્યા છે. શ્રીચદ્રકુમારનું ધાર્મિક ના અને ચમત્કારી બુદ્ધિ ન્દ્રેઇ નિશ્ચય થાય છે કે, એ નરત્ન ખરેખર કુલીન છે, વિષ્ણુક જાતિથી ઓળખાય છે, પણ તેની કુલીનતા રાજકુળના જેવીજ દેખાય છે. સર્વ ગુણુસ પન્ન એ કુમારની ધાર્મિક વૃત્તિ ખરેખર લેાકેાત્તર છે, તે સાથે અનેક પ્રકારની વિદ્યા અને કળામાં તેની કેવી અદ્દભુત કુશળતા છે ? આવી રીતે વિનેદ વાર્તા કરતાં રાત્રિ ચાલી ગ. શ્રીચંદ્ર રથ ઉપર બેસવા તૈયાર થયા, ત્યાં સર્વે તેને કર ઝાલી વળગી પડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org