SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ આનંદ મંદિર, સત્ય સુમિત્ર પવિત્ર, ભૂમિતલ પિઢીય સજા, ભજન જ્ઞાન સુતત્ત્વ, દશે દિશ વસ્ત્ર વસજઝા; વિરતિ નારી દીપક વળી, ચંદ્ર ચિહું દિશિ ઝળહળે, જ્ઞાનવિમલ ગુરૂ સાધને, સયલ કુટુંબ સાથે મળે. નિજ ભુજ વર ઉપધાન, પવન અતિ વીંજણ ભાવે, ચંદ્રિોદય આકાશ, વિપુલ જશ અંત ન આવે; મુક્તા ફળ ઉપમાન, તાર માલા અતિ ફાવે, દિશિ કન્યા અનુકૂળ, સુપરે જસ વાય ઢળાવે; જુતા વિરતિ સુનારિશું નિશદિન સતી, જ્ઞાનવિમલ કહે નૃપતિપરે, સુખે સેવે છે યતિ નયર વિવેક ઉદાર, સાર સમકિત દૃઢ પાયે, નવ તસ્વહ દરબાર, બોધ મહે તે મન ભાવ્યો; ધર્મ રયણ ભંડાર, દામ દમ ફલક નિપાયે, રથ શીલાંગ અઢાર, સહસ્સ સેના સમવાય; આગમ નયની ગજ ઘટા, ધ્વજા મહાવ્રત લહલહે, નય કહે સમ સંતોષ, પરિમલ અંગે ચંદન મહમહે. આગમ પાઠ સંગીત, રતિ તિહાં વંશ વજાવે, નાટક સયલ સંસાર, જીવ નટ નૃત્ય દેખાવે; વજઈ મલ માન, તાન વળિ લેભજ ગાવે, નેટ નાયક તિહાં મેહ, હાવભાવ ભલા સુણાવે; એણપરે રૂષિ રાજા સદા, જે તાન ઉલટ ધરી, જ્ઞાનવિમલ મુનિરાજની, કીર્તિ ચહુ દિશિ વિસ્તરી. કષ્ટ કહે કેમ એહ, જેહ એતાપર વરિ, શ્રી જિનવરની આણ છત્ર શિર ઉપર ધરિયે; પહેપ શીલ સંનાહ, તેહ સંવેગ કર લીધે, જિન ઉપદેશ સુચક્ર, ધરી સવિ થયે સુપ્રસિદ્ધ; રાગ દ્વેષ દુશ્મન હણ્યા, હણું ચિંતા મન તણી, જ્ઞાનવિમલ સુધા સાધની, અછે એ પ્રભુતા ઘણી. તે છપ્પાનું વિવેચન કરતાં શ્રીચંદ્ર બે – ભદ્ર ! ધમરૂપ જેને પીતા છે, ક્ષમા જેની માતા છે, સંયમરૂ૫ ભ્રાતા છે, દયા જેની બેહેન છે, સત્યરૂપે પવિત્ર મિત્ર છે, ભૂમિરૂપ શવ્યા છે, તવજ્ઞાનરૂપ ભજન છે, દિશારૂપી વચ્ચે છે, વિરતિરૂપી સ્ત્રી છે, અને ચંદ્રરૂ૫ દીપક જેના ઘરમાં પ્રકાશી રહ્યા છે, એવા સર્વ કુટુંબની સાથે રહેલા વન તિને શી ન્યૂનતા છે ? તે સર્વદા કુટુંબનાં સુખે પૂર્ણ સુખી છે. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy