SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ 0 પત્ર ક્રમાંક ૨૮૫ % છે. અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે, જેનાથી પ્રાપ્ત થાય છે, જે | તેનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે, અને જીવને ભુલવણી પણ એ જ છે. ! 0 પત્ર ક્રમાંક ૨૯૧ : અં. 9 આત્મા બ્રહ્મ સમાધિમાં છે. મન વનમાં છે. એક સમય પણ વિરહ નહીં, એવી રીતે સત્સંગમાં જ રહેવાનું છે ઇચ્છીએ છીએ. પણ તે તો હરિઇચ્છાવશ છે. કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. અંધકાર વ્યાપ્ત ? છે છે. અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી. વર્ષ ૨૫મું 0 પત્ર ક્રમાંક ૩૦૬ : અં. ૪ * શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે. 0 પત્ર ક્રમાંક ૩૦૮ સો. 8 મનથી કરેલો નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશો નહી. જ્ઞાનીથી જ થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવિ. સુધાને વિષે અમને સંદેહ નથી, તમે તેનું સ્વરૂપ સમજો, અને આ ત્યારે જ ફળ છે. પત્ર ક્રમાંક ૩૧૩ઃ સૌ. જ જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ. જ્ઞાની અન્યથા કરે નહીં, તેમ કરવું તેને સૂઝે નહીં. આ ४४ મોક્ષમાર્ગ પ્રકાશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy