________________
સમયે સમયે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવાનો પ્રસંગ નથી.
આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે છે. હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહજ આ સાંભરી આવે છે, એટલે જ તમને અને ગોસલિયાને લખ્યું હતું કે તમે જ છે પદાર્થને સમજો. બીજો કોઈ તેમ લખવામાં હેત નહોતો.
જી પત્ર ક્રમાંક ૩૧૬, ૩૧૭ઃ સો. છ એક પરિનામકે ન કરતા દરવ દોઈ,
દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ, એક કરતુતિ દોઈ દર્વ કબહૂ ન કરે,
દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ, જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉં,
અપને અપને રૂપ, કોઉ ન ટરતુ છે, જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ,
ચિંદાનંદ ચેતન સુભાવ આચરતું છે. એક
| (સમય માટે નાટક - કાવ્યકર્તાનો કહેવાનો હેતુ એમ છે કે, જો આમ તમે વસ્તુસ્થિતિ જ સમજો તો તો જડને વિષેનો જે સ્વસ્વરૂપભાવ છે તે માટે, અને જે | સ્વસ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય. વિચાર કરો, સ્થિતિ છે આ પણ એમ જ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે. (જો કે) 1 છે જેને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે.
8) પત્ર ક્રમાંક ૩ર૧ : અં. અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં * છતાં તેવું જ રાખે છે; તોપણ કહીએ છીએ; માયા દુસ્તર છે; દુરંત છે છે, ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન
મોક્ષમાર્ગ પ્રકાશ
૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org