________________
રહસ્ય એ ત્રણ પુસ્તકો વાંચો છો તે બરાબર છે, બાકી તો સંસારના પદાર્થો તરફ કેવળ ઉદાસીનતા સેવી આપણો જ્ઞાન સ્વભાવ જીવતો જાગતો ચેતન દેહ તથા મન અને ઇન્દ્રિયોના વિષયોથી જુદો અને અસંગ છે. એમ કરેડીયા કરી આરાધના થાય તો જ્ઞાન સ્વભાવ સિદ્ધ થઈ શકે છે અને જ્ઞાન સ્વભાવ સિદ્ધ થાય તો જ સ્વરૂપ સુખનો આનંદ અનુભવાય. અપૂર્વ અવસરમાં .
દર્શનમોહ વ્યતિત થઈ ઉપન્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી જ પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીયે,
વરતે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. છે. એક બાજુ નિરંતર શુદ્ધ સ્વરૂપ અનુભવાય અને બીજી બાજુ
આપણા જ્ઞાનમાં આપણો દેહાધ્યાસ ભાસે. જે દેહાધ્યાસ ક્ષીણ થયે | ચારિત્રમોહ ગયો કહેવાય. રાત દિવસ દેહના અને મન તથા ઇન્દ્રિયોથી :
જુદાપણું જાણી આત્મ જાગૃતિ એજ ખરો ઉપાય છે. જે ઉપાયના 1 પ્રવર્તવાથી દેહધારીપણે આપણું મુક્તપણું અનુભવાય.
દ: છોટાલાલના શુભાશીષ 0 પત્ર નં. ૬૬ છ પરમ ઉપકારી આત્મનિષ્ઠ ગુરૂવર્ય સદ્ગુણાનુરાગી મુનીશ્રી નાનચંદ્રજી , સ્વામીના ચરણકમળમાં આત્મભાવે ત્રિકાળ નમસ્કાર હોજો. સાયલાથી લી. છોટાલાલ મગનલાલ
આપશ્રીનો કૃપાપત્ર મળ્યો. વાંચી અત્યંત આનંદ થયો છે. આપશ્રીના પગે હજુ જેમ ને તેમ છે. ફાયદો નથી તેથી અમને અફસોસ થાય છે. તે દેહાદિક સ્થિતિ પ્રારબ્ધ અનુસાર ભોગવવી જ પડે તે આપશ્રી તો , જાણો છો. આપશ્રી અમારા મંડળને વારંવાર યાદ કરો છો, તેથી અમારા અહોભાગ્ય માનીએ છીએ. મહાત્માઓ નિષ્કારણ કરૂણાશીલ
૩૭૬
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org