________________
વગેરે ઠેકાણે સત્સંગી ભાઈઓ બેનો મળતા હતા. બીલીમોરા, માણેકસાગરજી મહારાજ પાસે ત્રણ દિવસ રોકાણો હતો. તેઓ પણ
અધ્યાત્મના અભ્યાસી છે. રાત દિવસ જ્ઞાન સ્વરૂપ આત્મા તેજસ, જ કાર્મણ તથા સ્થલ-ત્રણે શરીરોનાં ધર્મોથી ભિન્ન છે. આવો અભ્યાસ જ
કરો જેથી હું દેહ છું એવી બુદ્ધિ નાશ પામે તથા હું આત્મા છું-એવું દ્રવ્યત્વ થતું જાય. વાંચ્યું છે. વિચાર્યું છે, ઘણું પણ પ્રેક્ટીકલ નોલેજ છે (જ્ઞાન) વિના ભવભ્રમણ ઊભું રહેશે.
દઃ છોટાલાલના શુભાશીષ . એ પત્ર નં. ૬૪ ૯૪
સાયલા, તા. ૨૯-૩-૭0 કે જ આત્માર્થી ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
આદિથી જીવે પોતાના સ્વરૂપના અજ્ઞાનથી-સ્થૂળ શરીર અને પાંચ જ્ઞાન ઇન્દ્રિઓ તથા મનના વિષયોમાં એકત્વ બુદ્ધિ કરી પોતાનો સંસાર વધાર્યો છે અને વધારતો આવે છે. હવે ખરો સત્સંગ થયા પછી પાંચ જ્ઞાન ઇન્દ્રિયો અને મનના વિષયોથી પોતાનો જ્ઞાન સ્વરૂપ આત્મા
તદ્દન ભિન્ન અને અસંગ છે. આવી સતત જાગૃતિ રાખી ચેતને પોતાનો ૨ ટેકો પુદ્ગલમાંથી પાછો ખેંચી લેવાનો છે, એટલે દેહાધ્યાસ સહેજે જ
ટળી જશે. પહેલા જ મહેનત છે. પણ પછી તો બાદશાહી છે. એ વૈરાગ્યવાન તીવ્ર મુમુક્ષુને માટે રસ્તો ઘણો જ સરળ છે.
દ: છોટાલાલના શુભાશીષ - - ) પત્ર નં. ૬૫ %
સાયલા, તા. ૯-૭-૭૦ ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા પરમપદની પ્રાપ્તિ-અપૂર્વ અવસર, આત્મસિદ્ધિ તથા ભક્તિમાર્ગનું !
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
૩૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org