________________
કે ગમે તેવી કર્મ દશાથી નહિ મુંઝાતા તે તરફ ઉદાસીન રહી આપણો તે છે. જ મહિમા જોવો.
દર છોટાલાલની શુભાશીષ ! પત્ર નં. ૬૦ .
સાયલા, તા. ૨૪-૯-૯૬ ભાઈશ્રી છોટાલાલાભાઈ, કલકત્તા
આપણે આ શરીરમાં જીવીએ છીએ, જાગીએ છીએ એવો આપણો સ્વભાવ કાયમ છે. બીજા બધા શરીરના ધર્મો પણ એ જ જ્ઞાનસ્વભાવ વડે જ જણાય છે. વળી બે પાંચ મિનિટની વારે ઘડીએ ફૂરસદ લઈ શાંત ચિત્તથી તપાસશો. કારણ તપાસનાર પણ આપણે જ છીએ. પાંચ જ્ઞાન-ઇન્દ્રિયો એનું કામ કરે છે. મન, સંકલ્પ, વિકલ્પ કરે છે. શરીરમાં શાતા અથવા અશાતા (શારીરિક અથવા માનસિક) આ બધાની શરત રાખનાર-જ્ઞાન સ્વભાવવાળા શાંત આપણે છીએ. પ્રસંગો પડતાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ, ભય શોક વગેરે બધી પ્રવૃતિઓ ઊઠે તેના આપણે જાણવાવાળા અને તે બધાથી આપણે જુદા છીએ. આવું અવલોકન જ કરવાનું છે. એટલે આપણને આપણી પ્રતીતિ ચેતન તરીકે થાય અને બીજું બધુ પર દ્રવ્ય છે.
દ: છોટાલાલના શુભાશીષ ! પત્ર નં. ૧૧ જ
સાયલા, તા. ૨૨-૮-૧૯ ના છેભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા છેજત તમારું પોસ્ટકાર્ડ તા. ૧૭/૮ નું લખેલ મલ્ય વાંચી બીના છે
જાણી
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
૩૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org