________________
જ સમયે સમય જુદો છે. દેહોમાં દેહોના ધર્મોનો સમયે સમયે ઉદય જ
છે. એવી રીતે આત્મામાં સમયે સમયે જ્ઞાનનો ઉદય છે. જે દેહોના ધર્મોનો આત્મામાં પ્રવેશ નથી, આત્માથી તદ્દન જુદા છે. એક પરમાણું પણ આત્માને સ્પર્શતો નથી. એવા દેહોમાં ગમે તેવો બળવાન ઉદય હોય પણ તે આત્મામાં લાભ હાનિ કેવી રીતે કરી શકે આવું નિરંતર વિચારવું અને તપાસવું. તપાસનાર આત્મધારા છે અને આત્મધારા નિર્મળ શુદ્ધ હોવાથી દેહના ધર્મો દેખાય છે જે કર્મધારા છે. બંને ધારા એક બીજાનું કાંઈ કરી શકે નહિ. કર્મધારાને તો પોતાના અસ્તિત્વની પણ ખબર નથી. જો આપણે જાગૃતિ રાખીએ, ભલે વિચાર વડીએ જાગૃતિ રાખીએ તો પણ દેહાધ્યાસ ઘણો ઘટે છે. આપણે તો મુક્ત થવાની તીવ્ર જિજ્ઞાસા (રૂચિ) અને સાંસારિક માયીક પદાર્થો તરફ ઉદાસીનતા જોઈએ. જેટલું વૈરાગ્ય અને જાગૃતિનું બળ વધારે એટલો વધારે ફાયદો થાય. જ્ઞાની પુરૂષોએ વસ્તુ વિચાર વિના ક્ષણ પણ ન રહેવું એ ખાસ ભલામણ કરેલ છે. એજ.
દઃ છોટાલાલની શુભાશીષ 0 પત્ર નં. ૫૮
સાયલા, તા. ૨૬-૪-૧૯ ભાઈ શ્રી છોટાલાલભાઈ, કલકત્તા
હવે કાગળ લખતાં ઘણો જ કંટાળો આવે છે પછી તે કાગળ છે. વહેવાર સંબંધી હોય કે પરમાર્થ સંબંધી હોય,
અનાદિકાળના પરિભ્રમણમાં જીવે પોતાના સ્વરૂપના અજ્ઞાનથી જે 1 જે પર્યાયે જ્યાં જ્યાં જન્મ્યો ત્યાં તે પર્યાયમાં અને તે પર્યાયની સંતતિમાં
એકતા બુદ્ધિ કરેલ છે. એટલે રાગ- દ્વેષના પરિણામ ઉભા જ રહ્યા છે
છે. અને રાગ-દ્વેષના પરિણામનું નિમિત્ત પામી જીવના પ્રદેશોમાં ! જ એકક્ષેત્રાવગાહે રહેલો કાર્મણ વર્ગણાનો પુદ્ગલ પીંડ જ્ઞાનાવરણાદિક જ કર્મરૂપે પરિણમે છે. અને જ્ઞાનાવરણાદિક કર્મનું નિમિત્ત પામી જીવ
૩૬૮
શ્રી સૌભાગ્યાભાઈ અને સાયલા છે
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org