________________
કરી દેને પ્યાર એક તાર ઉરધાર પછી, પ્રીતે પ્રભુ રસ પીજે જી, ખરેખર કરો પ્રેમ, જશે જ્યારે દેત ત્યારે,
ત્યારે કાળુ અંતરેશ્વર સુએજી..હરી ભજ 9 પદ-૪૩, રાગ: વારી વારી શું શોભે છે વીર ૭ રાધા કૃષ્ણ કહો મારા ભાઈ, જુઠી જગત તણી છે સગાઈ. જગતાત કહો જદુરાઈ, ભાવી ભક્તોને જે સુખદાઈ. દુઃખી દાસ જાણે આવી ધાઈ, જરી જાણે નહિ એ જુદાઈ..રાધા
સાખી દુ:ખ ભાંગ્યા મેતા તણા પ્રેમ ધરાવી પુર, તુચ્છ તાંદુલ તેણે ગ્રહ્યા, ભાજી ભક્ત વિદુર. ભક્ત ઉધારણ ત્રિલોક તારણ, કષ્ટ સંહારણ નાથ... રાધા ગજ બંધન તોડ્યો તમે, મંજારીના બાળ, વખ ટાળ્યું મીરા તણું, એવા દીન દયાળ. છેલ છોગાળાને મોરલીવાળા છો, ઘેન ગોવાળાજી નાથ...રાધા અતી બલી ગની અકળીત રહી, બહુ નામી બહુરૂપ, સરલ દેવનાં દેવ છો, અખીલ ભૂવનમાં ભૂપ. જશોમતી નંદન આનંદ કંદન, પ્રેમથી વંદન દેવ...રાધા
9 પદ-૪૪, સવૈયો બ્યુ. : ' (સરાજના અમુભા નહિ મળવાથી) સ્નેહ હતો સજજનને મળવા મન, જાણે કે વાયુ આ ભલો વહ્યો છે. એ અંગનો રંગ ઉડી ગયો, પુની વેરી વિજોગ ત્યાં આવી થયો છે. અર્જ અમારી ઉરે ન ધરી, ફરી છે વિધિ કાં હરિ ગામ ગયો છે. અમરદાસ ઉદાસ ભયો પુની, મિત્ર આ ફેરો અલેખે ગયો છે.
છે
છે
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
૨૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org