________________
' 9 પદ-૪૫, રાસડો રાગ-ચોકને આંગણ ચાંદની રે 9 * * આજની ઘડી છે આનંદની રે, રૂડો રઢીયાળો દીન. છે દિન આવોને રામરસ ચાખવા, પુરી ધારી લ્યો પ્રીત પ્રીત રે,
વાતો કરી લ્યો રામની...આજની ઘડી. !
સાખી જે જગમાં જીત્યો જે ભજ્યો, સાચો સીતારમ,
શુરવીર થઈ સૌએ ભજો, રામ ધરાવી હામ. સાહેલડી રે મળીને ઉમંગમાં, પ્રીતે પ્રભુ ગુણ ગાજોજી રે. * અમને વાલા છે બાપુ વીઠ્ઠલવર, યારો પ્રીતમ રસ પીજેજી રે સાહેલડી.
સાખી છે. પીધો રસ પ્રહલાદજી, હરિરસ વ્રજની નાર, 1 હરિ દેખી હસીને ધસી, નગ્ન વિદુરની નાર.
સખીયું સંસારમાં સરીહરિવાલા તેનો ગુણનો આજે ગાવછોજી રે. છે. પ્રભુ રીઝે ને, અમે પણ રીયા, પ્રીતે પ્રભાસ પાવછોજી રે.. સાહેલડી.
સાખી શલ્યાની અહલ્યા થઈ, પ્રભુ ફરસે નિજ પાક, જ મંજારીના બાલને, રાખ્યા હરિ પ્રતાપ. મલ્યા પ્રભુજી ધુવને પ્રીતેથી, તખ્ત અમર પદ આપ્યુંજી રે. માતા તણું તો મેણું નિવારી, જન્મ મરણ દુઃખ કાપ્યુંજી રે....સાહેલડી
પ્રેમની મને લાગી, છે નહિ ભૂલું રેનહિ ભૂલું હારા પ્રીતમજી, પ્રાણ હો રાજ નહિ ભૂલું. તેડાવજો મને દાસ જાણીને, ચરણ કમળ વાસ દેજ્યો હો રાજ,
પ્રેમની હે મને લાગી.
૨૯૪
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org