________________
ર૭૨
ઉપર રાખે આંડબર ઉજળો રે,
છાના તાકતો સદાય તું શીકાર...તુંને છાંટો...૧૨ ચાલ શીખ્યો તું હંસ તણી ચાલતા રે,
કુડા કામ જોતા કળી આવે કાગ....ને છાંટો...૧૩ સાફ કરતો નથી તું સમતા જળે રે,
કાળીદાસ કાળો કલેજાનો ડાગ...તુંને છાંટો...૧૪
૭ પદ-૯, સત્સંગ લાગ્યા વિષેનું છુ
(રાગ : કર પ્રભુ સંગાતે દેઢ પ્રીતડી રે) શીર સાટે ગણે છે શીખ સંતની રે, એનું અંતરથી ટળ્યું અભિમાન. તેને છાંટો લાગ્યો છે સત્સંગનો રે...૧
બહુ ડહાપણ દેખાડી નથી બોલતો રે,
જેનું મૂળથી છેદાઈ ગયું માન...તેને છાંટો...૨ દોષ કરતાં ડરે છે દાડી દેવથી રે,
જાણે સર્વેને આપણા સમાન...તેને છાંટો....
પ્રભુ ભજનમાં પ્રેમ ઉતારી રહ્યો રે,
આડી વાતુથી આપ છે અજાણ...તેને છાંટો...૪ દીર્ઘ દ્રષ્ટિથી દોષ જુવે આપના રે,
સદા પારકા તે ગુણનો થરાગ...તેનો છાંટો...પ અંતઃકરણ બનેલું સદા ઉજળું રે,
ખોટા લક્ષ તણો ખોળી કરે ત્યાગ...તેને છાંટો...૩ જેના મનના મનસુબા મટ્યા સામટા રે,
અહો નિશ રહે અંતરે ઉદાસ...તેને છાંટો...૭
સદા શાન્તિનો પાઠ છોડતો નથી રે,
Jain Education International
એક અંતર શુદ્ધિની કરે આશ...તેને છાંટો...૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
www.jainelibrary.org