________________
- શૈલી પ્રમાણે તેમ હોય તો અમને તે વિષે સંદેહ નથી. તેમ તે બાબતના છેઅમે તો અજાણ છીએ. માટે તેના વિષે વધારે અભિપ્રાય આપી શકતા છે.
નથી તો પણ અમારું ધારવું તે વિષે કૃપાળુદેવના અભિપ્રાય સાથે જોડાણ કરી જોશો. તેમાં જો વિષમતા ન આવે તો વાંધો નથી. પ્રબળ પુરુષાર્થ તમે લખો છો તે ઠીક પણ પ્રબળ પુરુષાર્થ કોને કહેવો અને સામાન્ય પુરુષાર્થ કોને કહેવો ? તે પુરુષાર્થનું સ્વરૂપ જ વિચારવા જેવું જ છે. જ્ઞાની પુરુષો કઈ જાતનો પુરુષાર્થ કરે તે સમજવા જેવું છે.
સહસ્ત્રદળ કમળમાં મૂર્તિમાન પુરુષોત્તમ ભગવાન પુરુષાકાર દિવ્યમૂર્તિ બિરાજે છે તેવું પ્રથમ તો શ્રીમદે લખ્યું નથી. અને લખ્યું છે તે આપણી છે. નિજ બુદ્ધિએ, નિજ કલ્પનાએ પ્રાપ્ત થાય તેવું તો અમને લાગતું નથી. છે.
નીજ છંદનસે ના મીલે, હેરો વૈકુંઠ ધામ,
સંતુ કૃપાસે પાઈએ, સો હરિ સબસે ઠામ.” બધી પ્રાપ્તિ સંતની કૃપામાં અને તેના અહોર્નિશ સમાગમમાં સમાયેલ છે. આપણને આપણી મતી કલ્પનાએ કાંઈ જણાય તેનો અનુભવ
જ્ઞાનીના અભિપ્રાય સાથે તાણીને મેળવો તે નકામો છે. અને તે મેળવવા છે. જ્ઞાનીપુરુષના ચરણ સેવ્યા વિના બીજો સુગમ ઉપાય અમને તો લાગતો .
નથી. મુક્ત થયેલા પુરુષો સ્વરૂપે તો એકપણે, દ્રવ્ય તો જુદા માનીએ છીએ પણ તે અનુભવસિદ્ધ વચન ન કહી શકાય. તેમ જ આવા વિચાર નકામાં છે. જેમ હશે તેમ તે સમયે જણાશે. અત્યારે કર્તવ્ય શું છે
છે તે વિચારી, તે કૃત પરાયણ થવામાં લાભ છે. કે આત્માનું ગુણ, લક્ષણ અને વેદનપણું કોને કહેવું તેનું સમાધાન કૃપાળુદેવના આશય મુજબ અમને તો નીચે મુજબ લાગે છે :
જ્ઞાન દર્શન ચારિત્ર લક્ષણ ગુણ સ્વરૂપનું વેદનપણું. શબ્દાર્થ આ મુજબ છે. પણ તે ત્રણે અભેદ પરિણામે આત્માનું થયું ? છે તેમ કહેવાય એજ.
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org