________________
છે પણ તેઓ પ્રયત્ન કરી શકતા નથી, કારણ થોડો વખત સુધી તેમને
અંતરાય છે. (હાથનોંધ-૧, પૃ.૧૭)
કાયાનું નિયમિતપણું વચનનું સ્યાદ્વાદપણું મનનું ઔદાસીન્યપણું આત્માનું મુક્તપણું
(આ છેલ્લી સમજણ) ! (હાથનોંધ-૧, પૃ. ૧૮) ૭
દ્રવ્ય - હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુકતછું. ક્ષેત્ર - અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું. કાળ - અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક
ભાવ - શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. (હાથનોંધ-૧, પૃ. ૨૯) ૧૨
મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોત તો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. સમજ, પિછે સબ સરલ હૈ, બિનૂ સમજ મુશ્કીલ; યે મુશકીલી ક્યા કહું? • • • ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; વેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ... .... આપ આપકુ ભૂલ ગયા, ઇનમેં ક્યા અંધેર? સમર સમર અબ હસત છે, નહિ ભૂલેંગે ફેર.
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૬૩
[૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org