________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
નમેનમઃ શ્રી ગુરુમસૂરયે - કર્મસ્તવ [ દ્વિતીય કર્મગ્રંથ ]
.. बन्धोदयोदीरण सत्पदस्थ, निःशेषकर्मारिवलं निहत्य । ।
રઃ ઉદ્ધિ સામ્રારા , મિથે લ વ શ્રી નવનાથ in
બંધ-ઉદય-ઉદીરણ અને સત્તામાં રહેલા સઘળા કર્મશત્રના બળને હણીને જેણે સિદ્ધિસામ્રાજ્યને પ્રાપ્ત કર્યું છે તે શ્રી વીર– ભગવાન તમારા કલ્યાણ માટે થાવ...
બીજા કર્મગ્રન્થમાં ૧૪ ગુણસ્થાનકવત જીવોને વિષે બંધઉદય–ઉદીરણા અને સત્તાની વિચારણું કરવાની છે.
બંધા–મિથ્યાત્વાદિ બંધ હેતુઓ વડે કામણ વર્ગણના પુદ્રગલેને આત્માની જોડે ક્ષીરનીરવતુ કે લેહ-અગ્નિવત્ પરસ્પર સંબંધ થવે તે બંધ.
ઉદય –અપવર્તનાદિ કરણવિશેષથી અથવા સ્વાભાવિક સ્થિતિ પરિપક્વ થયે ઉદયમાં આવેલા કર્મ પુદ્ગલેના ફળને ભેગવવા તે ઉદય, , ,
ઉકીરણુ–ઉદયાવલિકા ઉપરની સ્થિતિમાં રહેલા અર્થાત્ જે ઉદયમાં આવ્યા નથી તેવા કર્મ પુદ્ગલેને જીવના સામર્થ્યવિશેષથી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવી ભેગવવા તે ઉદીરણા..
સત્તા-બંધ કે સંક્રમથી જે સ્વરૂપે જે કર્મ થયેલ છે તે જ કને સંક્રમણ કે નિર્જરાથી વિરૂપાતર કે હાથ થી નથી ત્યાં સુધી જે સદૂભાવ તે સત્તા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org