________________
દેશઘાતિ કર્મ આત્માના ગુણને દેશથી વાત કરે છે.
અઘાતિ કર્મ --આત્માનાં ગુણને ઘાત ન કરે તે અઘાતિકર્મ કહેવાય છે. વેદનીય-નામ-ગોત્ર-આયુષ્ય આ ૪ કર્મ તથા તેની સર્વે ૭પ ઉત્તરપ્રકૃતિએ અતિકર્મ કહેવૈય છે. ' વિપાકેદય જે કર્મના ઉદયથી જીવને શુભાશુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય તે કર્મોદય વિપાકૅદય કહેવાય છે.
પ્રદેશોદય શુભાશુભ ફળ પ્રાપ્ત થયા વિના જ ઉદયગત સજાતીય અન્ય કર્મ ભળી જઈને કર્મનું ખરી પડવું–ભેગવાઈ જવું તે પ્રદેશદય કહેવાય છે કે આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org